શોધખોળ કરો

મેડિકલમાં પ્રવેશ માટે NEET ની બીજા તબક્કાની પરીક્ષા પૂર્ણ

અમદાવાદ: ચાલુ વર્ષે મેડિકલ માટે પ્રવેશ માટે ખુબ જ ચર્ચામાં રહેલી એવી નીટની બીજા તબક્કાની પરીક્ષા યોજાશે. દેશભરમાંથી અંદાજીત 4 લાખ તથા રાજ્યભરમાંથી અંદાજીત 10 હજાર જેટલા MBBS અને ડેન્ટલમાં પ્રવેશ માટે આ પરીક્ષા આપશે. અગાઉ સુપ્રીમ કોર્ટે નીટને ચાલુ વર્ષથી જ અમલ કરવાનો હુકમ કરતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો હરકતમાં આવી હતી અને નીટને આ વર્ષે નાબુદ કરવા માટેની કવાયત હાથ ધરી હતી. જોકે કેન્દ્ર સરકારે આ વર્ષે વિદ્યાર્થીઓને નીટમાંથી મુક્તિ આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજની બીજા તબક્કાની પરીક્ષા પણ મહત્વની બની રહશે કારણ કે જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યની પ્રતિષ્છિત કોલેજમાં પ્રવેશ મેળવવો હશે તેને આ પરીક્ષા થકી જ પ્રવેશ મળી શકશે, કારણ કે મેનેજમેન્કેટ ક્વોટા અને ઓવર ઓલ ઇન્ડિયા ક્વોટાની બઠકો નીટથી જ ભરાશે. અગાઉ પહેલા તબક્કાની પરીક્ષા પહેલી મેના રોજ યોજાઇ હતી.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ 1.92 ફિટમેન્ટ ફેક્ટર સાથે લેવલ 1 થી 6 સુધીના કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જુઓ ગણતરી

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP ની શાનદાર જીત, અપક્ષ ઉમેદવારે ચોંકાવ્યા

Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

જન્મ-મરણ નોંધણીના નિયમો બદલાયા: 1 ઓક્ટોબરથી શું થશે ફેરફાર? જુઓ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત

IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'

PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?

આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન

IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ

Embed widget