શોધખોળ કરો

નેપાળના પ્રધાનમંત્રી ઓલીનો મોટો આરોપ, કહ્યું- ભારત કરી રહ્યું છે પદ પરથી હટાવવાનું કાવતરૂ

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આરોપ લગાવ્યો છે કે ભારત તેમને પદ પરથી હટાવવાનું કાવતરૂ કરી રહ્યું છે.

નવી દિલ્હી: નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આરોપ લગાવ્યો છે કે ભારત તેમને પદ પરથી હટાવવાનું કાવતરૂ કરી રહ્યું છે, કારણ કે તેમણે નેપાળનો નવો નકશો જાહેર કર્યો છે જેમાં લિંપિયાઘુકા, મહાકાલી અને લિપુલેખ સામેલ છે. તેમણે નેપાળના નેતાઓ પર પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કેપી શર્મા ઓલીએ કહ્યું, 'હમે નકશો યોગ્ય કર્યો છે. અમે તેને સંવૈધાનિક રૂપ આપ્યું છે. તમે સાંભળ્યું હશે કે પ્રધાનમંત્રી સપ્તાહ કે 15 દિવસમાં બદલી રહ્યા છે. તમે ભારતીય મીડિયા અને બુદ્ધિજીવીઓ વિશે પણ સાંભળ્યું હશે.' પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતનું રાજ્ય તંત્ર આશ્ચર્યજનક રૂપથી સંક્રિય છે. દૂતાવાસમાં સક્રિયતા વધી છે. આજે રવિવારે નેપાળની રાજધાની કાઠમાંડુમાં બોલતા ઓલીએ કહ્યું, 'તમે સાંભળ્યું હશે કે પ્રધાનમંત્રી સપ્તાહ કે 15 દિવસમાં બદલી રહ્યા છે. તમે ભારતની બૌદ્ધિક ચર્ચાઓ વિશે પણ સાંભળ્યું હશે.' ભારતનું મોદીતંત્ર કરી રીતે સક્રિય છે.' કે પી ઓલી કહ્યું આ પહેલા પણ તેઓ નેપાળના પ્રધાનમંત્રી હતા ત્યારે ચીન સાથે વ્યાપાર અને અન્ય કરારો કર્યા હતા, ત્યાર બાદ વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Embed widget