શોધખોળ કરો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર TMC માં જોડાયા

Chandra Kumar Bose joins TMC: નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. આ પગલાથી રાજકીય વર્તુળોમાં તીવ્ર અટકળો અને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Chandra Kumar Bose joins TMC: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના વંશજે મોટું પગલું ભર્યું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોઝ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાઈ ગયા છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.

નોંધનીય છે કે ચંદ્ર કુમાર બોઝ પહેલા ભાજપમાં હતા, પરંતુ બાદમાં તેમણે ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ચંદ્ર કુમાર બોઝના આ પગલાની રાજકીય જગતમાં ઘણી ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે ચંદ્ર કુમાર બોઝના આવવાથી TMCને ફાયદો થાય છે કે તેમની એન્ટ્રી બેઅસર સાબિત થાય છે.

ચંદ્ર કુમાર બોઝ TMC ઓફિસમાં કીર્તિ આઝાદ અને બ્રાત્ય બસુની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. તેઓ અગાઉ ભાજપમાં હતા અને 2016માં ભવાનીપુરથી ભાજપના ઉમેદવાર તરીકે મમતા બેનર્જી સામે વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે.

ચંદ્ર બોઝ શું બોલ્યા?
પાર્ટીમાં જોડાયા બાદ ચંદ્ર બોઝે કહ્યું કે, "ભાજપ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતું નથી. નેતાજીની વિચારધારા મુજબ કામ કરવું શક્ય નહોતું, કારણ કે ભાજપે તેની પરવાનગી આપી નહોતી. આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલ કોમવાદ અને વિભાજન છે. આ વખતે ભારતને બચાવવાની અને આ વિભાજનકારી રાજનીતિને રોકવાની લડાઈ છે. હવે તે સમય આવી ગયો છે."

બંગાળની ચૂંટણી પહેલા ED ની મોટી કાર્યવાહી
તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, ખંડણી, જમીન હડપચી, ભરતી કૌભાંડો અને આંતરરાષ્ટ્રીય 'હવાલા' નેટવર્ક્સ પર કડક કાર્યવાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, રાજ્યમાં વિવિધ કેસોમાં દરોડા, મિલકત જપ્તી, સમન્સ જારી કરવા અને ચાર્જશીટ દાખલ કરવા સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યવાહી જોવા મળી છે. આ કામગીરીથી રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને કથિત ગુનાહિત સિન્ડિકેટ સાથે જોડાયેલા વ્યક્તિઓના નામ પ્રકાશમાં આવ્યા છે.       

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget