શોધખોળ કરો

પ્રદૂષણ પર NGT એ કરી લાલ આંખ, દિલ્લીમાંથી દૂર થશે 10 વર્ષ જૂના ડીઝલ વાહનો

નવી દિલ્લી: દેશની રાજધાનીમાં પ્રદૂષણની ભયંકર પરિસ્થિતિ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ( NGT) એ લાલ આંખ કરી છે. તેણે દિલ્લીને આ સ્થિતિમાં પહોંચવા પર કેંદ્ર અને દિલ્લી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. NGT એ કહ્યું દિલ્લીમાં પ્રદૂષિત આબોહવાને લઈને બંને સરકારે માત્ર વાતો કરી છે, કોઈ નક્કર કામગીરી નથી કરી. દિલ્લીમાં વિકરાળ થઈ રહેલા પ્રદૂષણ પર NGT એ કહ્યું કે માત્ર બેઠકો થઈ રહી છે. NGT એ કાલે પ્રદૂષણ પર સુનવણી હાથ ધરતા દિલ્લીના મુખ્ય સચિવને રિપોર્ટ સોંપી છે. દિલ્લી સરકાર તરફથી NGT ને બતાવવામાં આવ્યું કે બે બેઠકો કરવામાં આવી છે. NGTએ કહ્યું માત્ર બેઠકો કરવાથી શું થશે કોઈ એવા પગલા લીધા છે જેનાથી પ્રદૂષણ ઓછું થાય. NGT એ કહ્યું દિલ્લીના રસ્તાઓ પરથી 10 વર્ષ જૂની ગાડીઓને હજુ સુધી દૂર નથી કરવામા આવી. દક્ષિણ દિલ્લીના ધણા વિસ્તારમાં ભવન નિર્માણના કામોમાં નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. NGT એ દિલ્લી સરકારને 10 વર્ષ જૂની ગાડીઓને હટાવવાના નિર્ણય પર અમલ કરવાનું કહ્યું છે. દિલ્લી સરકારે NGT ને પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પાક લીધા બાદ કચરો સળગાવવામાં આવે છે જેના કારણે રાજધાનીમાં ખરાબ વાયુનો પ્રભાવ પડે છે. NGT એ કેંદ્રીય પ્રદૂષણ બોર્ડ અને દિલ્લી નિયંત્રણ પ્રદૂષણ સમિતિને પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે પગલા લેવાનું કહેવામાં આવ્યું છે. NGT એ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્લીના પર્યાવરણ સચિવોને જાણ કરતા કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં નક્કી કરવું પડશે કે પ્રદૂષણ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

Embed widget