શોધખોળ કરો

નિર્ભયા મામલોઃ દોષિતો સામે નવું ડેથ વોરંટ થયું જાહેર, આ દિવસે થશે ફાંસી

ચારેય દોષિતોને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. આજે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યુ હતું.

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ મામલે તમામ ચારેય દોષિતો સામે નવું ડેથ વોરંટ જાહેર થયું છે. ચારેય દોષિતોને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. આજે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યુ હતું. ત્રીજી વખત આરોપીઓ સામે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. નિર્ભયાની માતાએ શું કહ્યું નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું, ત્રીજી વખત ડેથ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું તેને લઈ હું નાખુશ છું. અમે ખૂબ સંઘર્ષ કર્યો છે તેથી આખરે ડેથ વોરંટ જાહેર થયું તેનો સંતોષ છે. મને આશા છે કે ગુનેગારોને 3 માર્ચે ફાંસી આપવામાં આવશે. ક્યારે-કયારે જાહેર થયું ડેથ વોરંટ? આ પહેલા 17 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જે અંતર્ગત નિર્ભયાના ચારેય ગુનેગારો પવન ગુપ્તા, વિનય શર્મા, મુકેશ અને અક્ષય સિંહને 1 ફેબ્રુઆરી સવારે 6 વાગે ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. તેની પહલા 7 જાન્યુઆરીએ ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. 2012ની છે ઘટના 16 ડિસેમ્બર, 2012ની રાતે સાઉથ દિલ્હીમાં એક ચાલુ બસમાં મેડિકલ સ્ટુડન્ટ સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન મુકેશ, વિનય, અક્ષય કુમાર સિંહ, પવન ગુપ્તા, રામ સિંહ અને એક સગીરને આરોપી બનાવ્યા હતા.

ટોપ સ્ટોરી

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

Embed widget