શોધખોળ કરો

નીતીશ કુમાર મહાગઠબંધનમાં આવવાની પહેલ કરશે તો તેના પર વિચાર થશે: રાબડી દેવી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડના મહાગઠબંધનમાં આવવા પર કોઈ મુશ્કેલી નથી. તેમણે કહ્યું જો જેડીયૂ મહાગઠબંધનમાં આવવા માટે પહેલ કરશે તો મહાગઠબંધન તેના પર વિચાર કરશે.

નવી દિલ્હી: બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડના મહાગઠબંધનમાં આવવા પર કોઈ મુશ્કેલી નથી. તેમણે કહ્યું જો જેડીયૂ મહાગઠબંધનમાં આવવા માટે પહેલ કરશે તો મહાગઠબંધન તેના પર વિચાર કરશે. આરેજેડી નેતા અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સોમવારે રાત્રે એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પત્રકારો દ્વારા નીતીશ કુમારના મહાગઠબંધનમાં સામેલ થવાના એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, જો નીતીશ કુમાર મહાગઠબંધનમાં આવવા માટે પહેલ કરે તો મહાગઠબંધન તેના પર વિચાર કરશે. તેમણે કહ્યું નીતીશ કુમારના મહાગઠબંધનમાં આવવા પર તેમને કોઈ મુશ્કેલી નથી. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવામ માર્ચાના પ્રમુખ જીતન રામ માંઝી દ્વારા આપવામાં આવેલી ઈફતાર પાર્ટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને રાબડી દેવી સામેલ થયા હતા. આરજેડીના ઉપાધ્યક્ષ રધુવંશ પ્રસાદ સિંહે આ પહેલા ભાજપને પછાડવા માટે તમામ દળોને એક સાથે આવવાની અપીલ કરી હતી.

ટોપ સ્ટોરી

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે અભિજીત દીપકેના દાદીનું નિધન; શું મુંબઈ પરત ફરશે?

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

Embed widget