શોધખોળ કરો

એસસી-એસટી અનામત નાબૂદ કરવાની કોઇનામાં તાકાત નથીઃ નીતિશ કુમાર

પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ હતું કે, દેશમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી/એસટી) અનામતની જોગવાઇઓને સમાપ્ત કરવાની કોઇનામાં તાકાત નથી. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે પાર્ટીની મગધ વિભાગીય દલિત અને મહાદલિત કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે, અમારી પ્રતિબદ્ધતા ન્યાસ સાથે વિકાસમાં છે. ન્યાય સાથે વિકાલનો અર્થ સમાજના તમામ લોકો અને તમામ વિસ્તારનો વિકાસ છે. નીતિશે કહ્યું કે, આ દેશમાં એસસી-એસટી અનામતની જોગવાઇઓને સમાપ્ત કરવાની કોઇનામાં તાકાત નથી. આ માટે તેઓ તમામ કુરબાની આપવા તૈયાર છે. નીતિશે કહ્યું કે, લોકો કામ કર્યા વિના અને કોઇ પણ સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠા રાખ્યા વિના રાજનીતિમાં આવી જાય છે અને તાકાત મળતા તેનો દુરુપયોગ કરે છે. કેટલાક લોકો સમાજમાં ભ્રમ અને ટકરાવ પેદા કરવા માંગે છે. બાબા સાહેબે બંધારણની રચના કરી જેને બંધારણ સભાએ સ્વીકાર કર્યો. અનામત નહી મળે તો હાંશિયામાં ધકેલાઇ ગયેલા લોકો મુખ્ય ધારામાં કેવી રીતે આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી પછાતનો વિકાસ નહી થાય ત્યાં  સુધી સમાજ, રાજ્ય અને દેશનો વિકાસ થઇ શકતો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

Embed widget