શોધખોળ કરો

વિજય માલ્યાની સામે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર

મુંબઈ: બંધ થયેલી કિંગફિશર એરલાઈંસના પ્રમોટર વિજય માલ્યાની પરેશાની હવે વધી ગઈ છે. મુંબઈની અંધેરીની મેટ્રોપોલિટન કોર્ટે એએઆઈ દ્ધારા નોંધાવેલી ચેક બાઉંસ મામલે માલ્યાની સામે શનિવારે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું. 7 મેના રોડ મેજિસ્ટ્રેટ એએસ લઓલકરે માલ્યાને 16 જુલાઈએ અદાલતમાં હાજર થવા નિર્દેશ કર્યો હતો. સાથે આદેશનું પાલન નહીં કરવા બદલ બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કરવાની ચેતવણી આપી હતી. માલ્યા 16 જુલાઈએ અદાલતમાં હાજર રહ્યા નહોતા, જેના કારણે કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું. અદાલત એએઆઈ દ્ધારા કિંગફિશર એરલાઈસની વિરુદ્ધ નોંધાયેલ કુલ 100 કરોડના બે ચેક બાઉંસ હોવાના મામલે સૂનવણી ચાલી રહી હતી. એએઆઈએ બે મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં અદાલતથી માલ્યાને વ્યક્તિગત રીતે રજૂ થવાની જે સ્થાયી છૂટ મળી છે, તેને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. એએઆઈએ માલ્યાની સામે ધરપકડ વૉરંટ જાહેર કરવાની માંગ કરી છે. બેંકોનું દેવું ભરપાઈ નહીં કરનાર માલ્યા હાલ દેશમાંથી ફરાર છે અને બ્રિટેનમાં રહી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget