શોધખોળ કરો

હાડ ગાળતી ઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો-વિઝિબિલિટી શૂન્ય

શિયાળાની ઠંડીની અસર દિલ્હ-એનસીઆરના પ્રદુષણ પણ પડી રહી છે. કેટલાય વિસ્તારમાં એક્યૂઆઇ 400ને પાર પહોંચી ગયો છે

નવી દિલ્હીઃ આખુ ઉત્તર ભારત આ સમયે હાડ ગાળતી ઠંડીની ઝપેટમાં આવી ગયુ છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડથી લઇને પૂર્વોત્તરના રાજ્યો સુધીના પહાડો બરફની ચાદરોથી સફેદ થઇ ગયા છે. પહાડો પર થઇ રહેલી બરફવર્ષાની અસર મેદાન અને રણપ્રદેશમાં દેખાઇ રહી છે. રાજસ્થાનના ચાર જિલ્લામાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયુ છે. પંજાબ હરિયાણામાં ઠંડીથી પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે. સવારથી જ રાજધાની દિલ્હીમાં સફદરગંજમાં ન્યૂનતમ તાપમાન 2.8 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં આજે પણ ઠંડીથી રેડ એલર્ટ છે, એટલા માટે લોકોને બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં ભારે ધૂમ્મસની સ્થિતિ બની ગઇ છે. કેટલાય વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઇ છે. ધૂમ્મસ અને ઠંડીના કારણે રેલવે અને ફ્લાઇટ પર પણ અસર પહોંચી છે. હાડ ગાળતી ઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો-વિઝિબિલિટી શૂન્ય શિયાળાની ઠંડીની અસર દિલ્હ-એનસીઆરના પ્રદુષણ પણ પડી રહી છે. કેટલાય વિસ્તારમાં એક્યૂઆઇ 400ને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે રવિવારે દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં હાડ ગાળથી ઠંડી પડવાની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં રાહત મળવાના કોઇ સંકેત નથી. હાડ ગાળતી ઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો-વિઝિબિલિટી શૂન્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ: જમ્મુથી ‘બાબા બરફાની’ના ભક્તોનો પ્રથમ જથ્થો શ્રીનગર તરફ રવાના
અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ: જમ્મુથી ‘બાબા બરફાની’ના ભક્તોનો પ્રથમ જથ્થો શ્રીનગર તરફ રવાના

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
Embed widget