શોધખોળ કરો

હેલ્મેટ ન પહેરનારા લોકોને ભોપાલ પોલીસે આપી નિબંધ લખવાની સજા

ભોપાલ પોલીસે બાઇક પર હેલ્મેટ ન પહેરનારા લોકોને બાજુમાં બેસાડીને 100 શબ્દોનો નિબંધ લખવાની સજા કરી હતી.

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી. વાહનચાલકોને હેલ્મેટ પહેરવાના કાયદાનું પાલન કરે એ માટે ટ્રાફિક પોલીસે અનોખો જુગાડ શોધ્યો હતો. આ પહેલાં ટ્રાફિક પોલીસ હેલમેટ ન પહેરનારા લોકોને ગુલાબ આપીને શરમાવતી હતી, પરંતુ આ વખતે પોલીસે કંઈક અલગ કર્યુ છે. ભોપાલ પોલીસે બાઇક પર હેલ્મેટ ન પહેરનારા લોકોને બાજુમાં બેસાડીને 100 શબ્દોનો નિબંધ લખવાની સજા કરી હતી. નિબંધ માટેનો વિષય હતો - 'મેં હેલ્મેટ કેમ નથી પહેર્યું'. માર્ગ સલામતી સપ્તાહના અભિયાનમાં પોલીસે તમામ ટુ-વ્હિલર સવારો અને ફોર વ્હિલર ડ્રાઇવરો કે જેમણે હેલ્મેટ નથી પહેર્યું અને સીટ બેલ્ટ નથી બાંઘ્યો તેમને અટકાવ્યા હતા. 'મેં હેલ્મેટ કેમ નથી પહેર્યું' તેના પર 100-શબ્દોનો નિબંધ લખવા આપ્યો હતો. જાતે જ આ વિશે લખતી વખતે લોકોને પોતાની મેળે ભાન પડે કે હેલ્મેટ પહેરવું કેટલું મહત્ત્વનું છે એ સમજાવવાનો પોલીસનો પ્રયાસ હતો. છેલ્લા છ દિવસમાં પોલીસે 150 લોકોને બેસાડીને નિબંધ લખાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget