શોધખોળ કરો

હવે આ કાર પર લાગશે લીલા રંગની નંબર પ્લેટ, જાણો શું છે કારણ

આ નોટિફિકેશન વાહનોના નંબર પ્લેટની પૃષ્ઠ ભૂમિ અને તેના પર લખવામાં આવેલા નંબર્સના રંગ સાથે જોડાયેલી અસ્પષ્ટતાને દૂર કરે છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રિક કાર પર લીલા રંગની નંબર પ્લેટ લગાવવાનો  ફેંસલો કર્યો છે. તેના પર પીળા રંગથી નંબર લખવામાં આવશે. સરકારે ઈલેક્ટ્રિક કારને ખાસ સુવિધા આપવા માટે આ નિર્ણય કર્યો છે. આવી નંબર પ્લેટથી ઈલેક્ટ્રિક કારની અલગથી ઓળખ કરી શકાશે. કેન્દ્ર સરકારે જાહેર કર્યુ નોટિફિકેશન સડક પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું કે, વાહનોના ટેમ્પરરી રજિસ્ટ્રેશનના નંબર પ્લેટ પીળા રંગની હશે, જેના પર લાલ રંગથી નંબર લખ્યા હશે. જ્યારે ડીલર્સ પાસે રાખેલા વાહનો પર નંબર પ્લેટ લાલ રંગની હશે, જેના પર સફેદ રંગથી નંબર લખ્યા હશે. મંત્રાલય મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વાહનોના રજિસ્ટ્રેશન માટે ફાળવવામાં આવનારા ચિહ્ન સાથે જોડાયેલા નિયમોમાં સ્પષ્ટતા માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન વાહનોના  નંબર પ્લેટની પૃષ્ઠ ભૂમિ અને તેના પર લખવામાં આવેલા નંબર્સના રંગ સાથે જોડાયેલી અસ્પષ્ટતાને દૂર કરે છે. મંત્રાલયના કહેવા મુજબ, આ નોટિફિકેશન માત્ર નિયમોની સ્પષ્ટતા માટે બહાર પાડવામાં આવ્યું છે, તેમાં કંઈ પણ નવું ઉમેરવામાં આવ્યું નથી. 1 ઓક્ટોબરથી BS-6 ફોરવ્હીલરની રજિસ્ટ્રેશન ડિટેલ્સ કે નંબર પ્લેટ ઉપર એક લીલી પટ્ટી લગાવાશે. તેનાથી ગાડીની ઓળખ સરળતાથી કરી શકાશે. કેન્દ્ર સરકાર મુજબ આ નવો નિયમ પેટ્રોલ, સીએનજી અને ડીઝલ વાહનો પર લાગુ થશે. લગાવાશે સ્ટિકર મંત્રાલયે જણાવ્યું કે, બીએસ-6 ફોર વ્હીલરની નંબર પ્લેટ ઉપર એક સેન્ટીમીટર પહોળી પટ્ટી લગાવાશે. વાહનના ઈંધણ મુજબ પટ્ટી પર એક સ્ટીકર લગાવાશે. પેટ્રોલ અને સીએનજી વાહનો માટે લીલા રંગનું અને ડીઝલ વાહનો માટે કેસરી રંગનું સ્ટિકર લગાવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget