શોધખોળ કરો

હવે ચાલુ ટ્રેનમાં લઈ શકાશે માલિશની મજા, ભારતીય રેલવે શરૂ કરશે ખાસ સર્વિસ, જાણો કેટલા રૂપિયા ખર્ચવા પડશે

ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત ચાલુ ટ્રેનમાં મસાજ/માલિજની સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધા ઈન્દોરથી દોડતી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવાશે. હેટ એન્ડ ફૂટ મસાજ માટે મુસાફરે 100 રૂપિયા ચુકવવા પડશે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત ચાલુ ટ્રેનમાં મસાજ/માલિજની સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધા ઈન્દોરથી દોડતી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવાશે. જેનાથી રેલવેને વાર્ષિક 20 લાખ રૂપિયા વધારાની આવક થવાની ધારણા છે. આ સુવિધા શરૂ થવાથી આશરે 20,000 મુસાફરો વધવાનો અંદાજ છે. હેટ એન્ડ ફૂટ મસાજ માટે મુસાફરે 100 રૂપિયા ચુકવવા પડશે. આ માટે રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ પણ કરી લેવામાં આવ્યો છે. દરેક ટ્રેનમાં કોન્ટ્રાક્ટરના ત્રણ થી પાંચ પ્રોફેશનલ સર્વિસ આપશે. આ લોકો માટે રેલવેનું ઓળખપત્ર પણ હશે. મસાજની આ સુવિધા રાતે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ નહીં હોય. હાલ આ સુવિધા ટ્રાયલ તરીકે રતલામ ડિવિઝનમાં જ શરૂ કરવામાં આવી રહી છે.  જેમાં હેડ એન્ડ ફૂટ મસાજ સામેલ કરવામાં આવિયા છે. આ સુવિધા ઈન્દોર રેલવે સ્ટેશનથી શરૂ થતી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ હશે. રેલવે બોર્ડના મીડિયા ડાયરેક્ટર રાજેશ વાજપેયીએ કહ્યું, પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેવા આગામી બે-ત્રણ સપ્તાહમાં શરૂ થઈ જશે. વર્લ્ડકપ 2019: આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો વિગત વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...

ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget