શોધખોળ કરો

વડાપ્રધાન મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાને નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમના ચેરમેન બનાવાયા

સરકારે કોગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, જયરામ રમેશ અને કર્ણ સિંહના પરિષદના સભ્યપદેથી હટાવતા ગયા વર્ષે નવેમ્બરમાં એનએમએમએલ સોસાયટીનું પુનઃગઠન કર્યું હતું

નવી દિલ્હીઃ વડાપ્રધાનના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાને નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમ  એન્ડ લાઇબ્રેરીની કાર્યકારી પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. છેલા છ મહિનાથી સતત વિવિધ પદ પર નિમણૂક થઇ રહી છે. સરકારે કોગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, જયરામ રમેશ અને કર્ણ સિંહના  પરિષદના સભ્યપદેથી હટાવતા ગયા વર્ષે નવેમ્બરમાં એનએમએમએલ સોસાયટીનું પુનઃગઠન કર્યું હતું. જેમાં  ટીવી પત્રકાર રજન શર્મા અને પ્રસૂન જોશી સહિત અન્યને સામેલ કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ મંત્રાલયના સૂત્રોએ પુષ્ટી કરી હતી કે 74 વર્ષીય મિશ્રાની 14 જાન્યુઆરીના રોજ એક આદેશ જાહેર કરી નિમણૂક કરવામાં આવી હતી. ઓગસ્ટ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવના પદ પરથી નિવૃત થયા હતા. ઉપરાંત પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ એ.સૂર્યપ્રકાશ પરિષદના ઉપાધ્યક્ષ રહેશે. મિશ્રાની નિમણૂકની સાથે એનએમએમએલ સોસાયટી અને એનએમએમએલ કાર્યકારી પરિષદના  પુનગઠનની  પ્રક્રિયા પુરી થઇ ગઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget