શોધખોળ કરો

પૂર્વ NSA શિવશંકર બોલ્યા, પાકિસ્તાન તરફથી અણુ હુમલાનો ખતરો વધ્યો

મુંબઈ: પૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનને કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોંબના ઉપયોગ કરવાનો ખતરો વધી ગયો છે. એક ટેલીવિઝન કાર્યક્રમમાં આપેલા ઈન્ટરવ્યૂમાં મેનને કહ્યું પાકિસ્તાન દ્વારા વિકસીત કરવામાં આવેલા નાના પરમાણું હથિયારોના ઉપયોગની જવાબદારી યુદ્ધક્ષેત્રમાં નીચેના ક્રમના અધિકારીઓને સોંપવામાં આવશે, જે સેનામાં યુવા અદિકારીઓ હશે અને ધાર્મિક રીતે પ્રભાવિક હશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા મેનને કહ્યું જેના મતલબ છે કે ભારતની વિરૂધ્ધમાં આવા નાના પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો વધશે. તેમણે કહ્યું આવી પરિસ્થિતિમાં પરમાણું યુદ્ધની આશંકાઓ વધશે. કારણ કે ભારત તેનો જવાબ વ્યાપક પરમાણુ હથિયારોથી આપશે.  તેમણે કહ્યું પરમાણું હથિયારોનો પ્રથમ ઉપયોગની નીતિ, જેનો ઉલ્લેખ રક્ષા મંત્રી મનોહર પર્રિકરે કર્યો છે, તે ભારતના હિતમાં નહી હોય. મેનને કહ્યું ભારતના પરમાણું હથિયારો પાકિસ્તાની આતંકવાદીઓને મનાઈ કરવા માટે નથી. તેમણે કહ્યું પાકિસ્તાનના આતંકવાદી હુમલાનો જવાબ પરમાણું હથિયારોથી આપવાની ધમકી મચ્છરને મારવા માટે બંદૂકનો ઉપયોગ કરવા જેવી હશે, જે ભારતના લોકોની સમજથી દૂર છે. પૂર્વ વિદેશ સચિવે કહ્યું ભારતની પાકિસ્તાન નીતિ હંમેશા વાસ્તવિક સંદર્ભમાં નથી જોવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'

Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 

Embed widget