શોધખોળ કરો

ઉમર અબ્દુલાની પત્નીને સરકાર બંગોલ ખાલી કરવો પડશે

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલાની પત્ની પાયલ અબ્દુલ્લાને સરકારી બંગલો ખાલી કરવો પડશે. પરંતુ, ક્યાં સુધીમાં આ બંગલો ખાલી કરવો પડશે તેના પર હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન કેંદ્ર સરકારે હાઇકોર્ટમાં કહ્યું હતુ કે, પાયલને કોઇ પણ પ્રકારના ખતરાની જાણકારી નથી. જો સુરક્ષાની વાત હોય તો તેને બીજી જગ્યા પણ આપી શકાય છે. પાયલ અબ્દુલાએ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે દિલ્લી 7 અકબર રોડના ટાઇપ-8 બંગલને સુરક્ષા કારણોસર ખાલી કરાવવામાં ન આવે. પાયલની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે કેંદ્ર સરકારના બંગલો ખાલી કરવાનો આદેશ પર રોક લગાવી દીધી છે. સાથે જ જમ્મુ કાશ્મીર સરકારને નોટિસ ફટકારી છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા

Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?

દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં

Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન

'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત

149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

Embed widget