શોધખોળ કરો

સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ નથી માની રહ્યુ પાકિસ્તાન, યુદ્ધવિરામ ભંગમાં ભારતીય જવાન શહીદ

નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના રજૌરીમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધ વિરામ ભંગમાં ભારતીય જવાન સુધીશ કુમાર શહીદ થયા છે. તે એલઓસી પર ડ્યુટી પર હતા.  પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં બે વાર એલઓસી પર યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. સુધીશના પાર્થિવદેહને તેમના ગામ લઈ જવામાં આવશે. saheed-sudish-kumar-pkg-1710-gs-15.00_02_54_14.Still001-580x395 સર્જિકલ સ્ટ્રાઈક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરાવ થતાં પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું છે. રજૌરીના નૌશેરા સેક્ટર પાસે એલઓસી પર રવિવારે સવારે અને સાંજે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. પણ સાંજે થયેલા ફાયરિંગમાં સુધીશને લાગેલી ગોળી ઘાતકી સાબિત થઈ અને તેઓ શહીદ થઈ ગયા. 24 વર્ષના સુધીશ કુમાર ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાના નખાસા વિસ્તારના પંસુખા ગામના હતા. સુધીશ કુમાર 6 રાજપૂત રેજિમેંટના સિપાહી હતા. સુધીશ કુમારની પત્ની અને માતા છે. પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીરમાં ભારતીય સેનાના સર્જિકલ હુમલા બાદ પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે. રક્ષા જાણકારનું કહેવું છે કે સર્જિકલ સ્ટ્રાઈક પાકિસ્તાન માટે પૂરતી નથી. રજૌરીના નૌશેરામાં એલઓસી પર જ્યાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહી છે ત્યાં સેનાની અગ્રીમ પોસ્ટ છે. જમ્મુ-કશ્મીરમાં એલઓસી 740 કિમી લાંબી છે. નૌશેરામાં એલઓસીનો વિસ્તાર 35થી 40 કિમી લાંબો છે. નૌશેરાની સામે જ એલઓસી પાર કરીને પીઓકેનું ભિંબર આવે છે. જ્યાં સેનાએ 28 સપ્ટેંબરના રોજ સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકીઓને માર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget