શોધખોળ કરો

કોરોનાનો કેરઃ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને એક લાખને પાર, છેલ્લા ત્રણ દિવસમાં 15 હજારથી વધુ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી સંક્રમિતો દર્દીઓની સંખ્યા 1 લાખ 1139 થઇ ગઇ છે. આમાંથી 3163 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 39174 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. દેશમાં હાલ લૉકડાઉનનો ચોથો તબક્કો 31 મે સુધી લાગુ થયો છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર યથાવત છે, સતત વધી રહેલા કેસનો સંખ્યાને લઇને સંક્રમિતોનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 4970 કેસો નોંધાયા છે, અને 134 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી સંક્રમિતો દર્દીઓની સંખ્યા 1 લાખ 1139 થઇ ગઇ છે. આમાંથી 3163 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 39174 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. દેશમાં હાલ લૉકડાઉનનો ચોથો તબક્કો 31 મે સુધી લાગુ થયો છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયુ છે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 35 હજારને પાર પહોંચી ગયો છે, એટલે કે રાજ્યમાં 35058 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જેમાં 1249 લોકોના મોત થઇ ચૂક્યા છે, અને 8437 લોકો ઠીક થયા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો, 1 કેસથી 10 હજાર કેસ સુધી પહોંચવામાં લગભગ દોઢ મહીનાનો સમય લાગ્યો છે. 16 મે અને 17 મેની વાત કરીએ તો બે દિવસમાં કોરોનાના 10 હજાર કેસો નોંધાયા છે, 17 મેએ 24 કલાકની અંદર 5200થી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે 16 મેએ 4800થી વધુ કેસો નોંધાયા હતા, આમ છેલ્લા ત્રણ દિવસમા 15 હજારથી વધુ નવા કેસો સામે આવી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર

Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ

Embed widget