શોધખોળ કરો

કેંદ્ર સરકાર દ્વારા 'વન નેશન વન રેશન' કાર્ડ યોજનાની જાહેરાત કરવામાં આવી, જાણો

પરપ્રાંતીય મજૂરોને સરળતાથી કોઈ પણ રાજ્યમાં રેશન મળી રહે તે માટે 'વન નેશન-વન રેશન'કાર્ડ યોજનાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હી: કેંદ્ર સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પરપ્રાંતીય મજૂરોને સરળતાથી કોઈ પણ રાજ્યમાં રેશન મળી રહે તે માટે 'વન નેશન-વન રેશન'કાર્ડ યોજનાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે પ્રવાસી મજૂરો માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં પ્રવાસી મજૂરોને 2 મહિના સુધી ફ્રી રાશન મળશે. જેમાં કાર્ડ હોલ્ડરને ઘઉં-ચોખા પહેલાથી જ આપવામાં આવે છે તે ચાલતું રહેશે અને જેમની પાસે કાર્ડ નથી તેમને પણ 5 કિલો ચોખા અને 1 કિલો ચણા આપવામાં આવશે. આ અનાજ રાજ્ય સરકારની મદદથી મજૂરો સુધી પહોંચશે.
આ સિવાય સરકાર પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે પીએમ આવાસ હેઠળ ટુંક સમયમાં રેન્ટલ હાઉસિંગ સ્કીમ લાવશે. આ યોજનાથી ગરીબોને ઓછા ભાડામાં રહેવા માટે ઘર મળશે. આ યોજનાથી એ શ્રમિકોને પણ લાભ થશે જેમની પાસે કોઈ પણ પ્રકારનું કાર્ડ નથી. આ સાથે જ સરકાર વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરશે જેથી આ પ્રકારની આફત સર્જાય તો કોઈપણ પરપ્રાંતિયને અનાજ મેળવવામાં તકલીફ ન પડે. લોકો જ્યાં હોય ત્યાંથી પણ અનાજ મેળવી શકે. આ અમલવારી માર્ચ 2021થી દેશભરની રાશનની દુકાનોમાં શરુ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget