શોધખોળ કરો

ફરી રડાવી રહી છે ડુંગળી, ભાવ પહોંચ્યો 100 રૂપિયા, સરકારે લીધો આ ફેંસલો

શાકભાજીના વધતા ભાવથી આમ આદમીને હાલ રાહત મળે તેમ નથી લાગતું. રાજધાની દિલ્હીમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જેના કારણે આમ-આદમી અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

નવી દિલ્હીઃ શાકભાજીના વધતા ભાવથી આમ આદમીને હાલ રાહત મળે તેમ નથી લાગતું. રાજધાની દિલ્હીમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જેના કારણે આમ-આદમી અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. દિલ્હીની આઝાદપુર મંડીમાં બે દિવસ પહેલા જથ્થા બંધ ડુંગળીનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો. હાલ છુટક ડુંગળી 100 રૂપિયા  પ્રતિ કિલોના ભાવે લોકો ખરીદી રહ્યા છે. ડુંગળીના વધતા ભાવ બાદ કેન્દ્ર સરકારે ડુંગળી આયાત કરવાનો ફેંસલો લીધો છે. સરકારના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ વિદેશમાંથી ડુંગળીની આયાત શરૂ થશે, જે બાદ ભાવ નિયંત્રણમાં આવશે. આઝાદપુર ઓનિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે, બુધવારે મંડીમાં ડુંગળીની આવક આશરે 1,700 ટન હતી. જે બે દિવસ પહેલા ઘટીને 1,000 ટન થઈ ગઈ હતી. કારોબારીઓના જણાવ્યા મુજબ ડુંગળીનો પૂરવઠો યોગ્ય માત્રામાં આવ્યા બાદ ભાવ આપમેળે જ ઘટી જશે. ભારતમાં ડુંગળીના ભાવ વધવા પાછળ હાલ કમોસમી વરસાદ જવાબદાર છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પડ્યો કમોસમી વરસાદ, જાણો વિગત રાજકોટમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી T 20 , જાણો કેવું રહેશે હવામાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Ketan Agarwal Murder Case: સિયા ગોયલના પરિવારની વધી મુશ્કેલી, દુકાન બંધ કરવાની મળી નોટિસ
Ketan Agarwal Murder Case: સિયા ગોયલના પરિવારની વધી મુશ્કેલી, દુકાન બંધ કરવાની મળી નોટિસ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Rain Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ્સ
Rain Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Embed widget