શોધખોળ કરો

ઓનલાઇન કંપનીઓએ બંધ કરી કેશ ઑન ડિલિવરી સુવિધા, ઓનલાઇન કે ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર ડિસ્કાઉન્ટ

નવી દિલ્લીઃ દેશમાં 500 અને 1000 ની નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ઓનલાઇન કંપનીઓ પણ આમાથી બાકાત નથી. ઓનલાઇન કંપનીઓ પોતાના ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ડિસકાઉન્ટ આપી રહી છે. સ્નેપડીલે પોતાના ગ્રાહકોને પોતાના ગ્રાહકોને ઓનલાઇન ચુકવણી માટે 10 ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. આ સિવાય ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, અમેજોન સહિતની કંપનીઓ તમામ ઇ-કૉમર્સ કંપનીઓએ કેશ ઓન ડિલિવરીની સુવિધા થોડા દિવસ માટે બંધ કરી દીધી છે. તેમની સાઇટ પર અન્ય માધ્યમથી ચુકવણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપનીઓનું કહેવું છે કે, ઑર્ડરની ડિલીવરી બાદ ઓનલાઇન ચુંકવણી કરે ગ્રાહક ઇ-કૉમર્સ કંપનીઓ સામાનની ડિલિવરી થયા બાદ ગ્રાહકોને રોકડ રમકની જગ્યાએ અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવાની અનુમતી આપી દીધી છે. આ પહેલા ડિજિટલ ચુકવણીનો વિકલ્પ ફક્ત સામાનનો ઓર્ડર કરતી વખતે જ આપવામાં આવતો હતો. આ પગલાનો ઉદેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, સામાનોની ડિલીવરી પર વિકલ્પ પસંદ કરનાર ગ્રાહક બીજી સાઇટ પર ના જતા રહે. ઇ-કૉમર્સ કંપનીઓની ડિલિવરી બૉય સ્વેપ મશીન લઇને ગ્રાહકના સુધી પહોંચી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
Embed widget