શોધખોળ કરો

રામ મંદિરનું નિર્માણ અમે જ કરીશું, કોઇ બીજો કરી શકશે નહીઃ યોગી આદિત્યનાથ

લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિંદુ સંસ્કૃતિને ભારતની એકમાત્ર સંસ્કૃતિ ગણાવતા રવિવારે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ફક્ત અમે જ કરીશું અન્ય કોઇ કરી શકશે નહીં. યોગી અહીં આયોજીત યુવા કુંભમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત એક રાષ્ટ્ર છે. તેની એક જ સંસ્કૃતિ છે. ભારતનો વિચાર એક છે. અહીં ભાષાઓ, જાતિ, ક્ષેત્ર, ખાણી-પીણી, રંગરૂપ, બોલી-ભાષા અલગ અલગ હોઇ શકે છે. ભારત રાજકીય રીતે ભલે અલગ રહ્યો હોય પરંતુ તેની એક જ સંસ્કૃતિ છે. જે હિંદુ સંસ્કૃતિના રૂપમાં ઓળખાય છે. તેના પર તમામ લોકોને ગર્વ હોવો જોઇએ. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, અહીં કેટલાક લોકો રામ જન્મભૂમિ અંગે બોલી રહ્યા હતા. રામ મંદિરનું નિર્માણ અમે જ કરીશું અમારી સિવાય કોઇ નહી કરે. યોગીએ પોતાની સરકારની યોજનાઓ અને સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલમાં 69 હજાર શિક્ષકો અને પોલીસમાં 50 હજાર યુવાઓની ભરતીની કાર્યવાહી ચાલી રહી છે જેને 2019ના પ્રારંભમાં પૂરી કરી લેવામાં આવશે. એક જિલ્લો એક ઉત્પાદન યોજના મારફતે આગામી પાંચ વર્ષોમાં 20 લાખ યુવાઓને રોજગારી આપવામાં આવશે. રાજ્યમાં રોકાણ માટે માહોલ બનાવીને લાખો યુવાઓને સન્માનજનક રીતે આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

Embed widget