શોધખોળ કરો

લોકડાઉન વચ્ચે આ રાજ્યમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર રેસ્ટોરન્ટ ખોલવાના આદેશ

લોકડાઉન દરમિયાન માલવાહક વાહનો અને વાહન ચાલકોને સરળતાથી જમવાનું મળે, એટલે પરિવહન સચિવે 20 એપ્રિલ બાદ ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવા માટે આદેશ આપ્યા છે.

પટણા: બિહારમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવા માટે દરેક જિલ્લાના ડીએમ કેટલીક શરતો સાથે મંજૂરી આપશે. લોકડાઉન દરમિયાન માલવાહક વાહનો અને વાહન ચાલકોને સરળતાથી જમવાનું મળે, એટલે પરિવહન સચિવે 20 એપ્રિલ બાદ ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવા માટે આદેશ આપ્યા છે. આ સંબંધમાં પરિવહન સચિવ સંજય કુમાર અગ્રવાલે તમામ જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિક્ષકને આદેશ આપ્યા છે. પરિવહન સચિવ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું કે લોકડાઉનમાં તમામ પ્રકારના માલવાહક વાહનોને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન વાહન ચાલકોની સુવિધા માટે બંધ ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. કોવિડ-19 સંક્રમણ રોકવા માટે ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓ અંતર્ગત આવનારા દરેક નેશનલ હાઈવે પર શહેરથી ઓછામાં ઓછા 10 કિલોમીટર દૂર ઢાબા અને રેસ્ટોરન્ટ ખોલી શકાય છે. ઢાબા પર સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી હશે અને તમામ સ્ટાફને પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. એનએચની લંબાઈ વધુ હોવા પર પ્રત્યેક 15 કિલોમીટર પર એક રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી શકાય છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા પ્રશાસન દ્વારા ઢાબા સ્થળને પસંદ કરવામાં આવે. સરહદી જિલ્લા સાથે સમન્વય કરી બે જિલ્લાઓ વચ્ચે ઢાબાની સંખ્યા અને સ્થળ પસંદ કરવામાં આવે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ઢાબા રસ્તાની બંને તરફ છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વ્યવસ્થા કરવામાં આવે કે તૈયાર ભોજન લોકો પોતાના વાહનમાં જમે. ઢાબા પર બેસવાની પરવાનગી ન આપવામાં આવે. નહીતર ત્યાં કારણ વગર ખોટી ભીડ એકઠી થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget