શોધખોળ કરો

Kerala Landslides: વાયનાડમાં ભૂસ્ખલને સર્જી તબાહી, 200 ઘર, બ્રિજ દટાયા, નદીમાં તરતા જોવા મળ્યા મૃતદેહો

વાયનાડમાં સતત વરસાદને કારણે 4 કલાકમાં ત્રણ ભૂસ્ખલન થયા છે. જેના કારણે અનેક ગામો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા. લગભગ 200 મકાનો ધરાશાયી થયા છે. સેનાએ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

Wayanad Landslides: દીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ... કેરળના વાયનાડમાં આ તબાહીના  દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટી થઇ છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. સેના કાટમાળ નીચે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સેનાના હેલિકોપ્ટર વાયનાડ માટે રવાના થયા છે. બીજી તરફ પીએમ મોદી અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

 કેરળના વાયનાડમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે 4 કલાકમાં 3 મોટા ભૂસ્ખલન થયા હતા. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે આ ગામોમાં સેંકડો મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નાશ પામ્યા હતા. એકલા ચુરલમાલામાં 200 મકાનોને નુકસાન થયું છે.

 નદીમાં તરતા 6 મૃતદેહો મળ્યા

મનોરમા સમાચાર અનુસાર, સ્થાનિક લોકોએ જણાવ્યું કે અટ્ટમાલાના ગ્રામવાસીઓને નદીમાં 6 મૃતદેહ તરતા મળ્યા છે.  સેંકડો લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનથી ચૂરમાલા સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં મકાનોની બહાર પાર્ક કરાયેલા વાહનો, દુકાનો અને મકાનો ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા.

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કેએસડીએમએ જણાવ્યું કે, ફાયર ફોર્સ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની વધુ ટીમો પણ વાયનાડ પહોંચી રહી છે. આ ઉપરાંત કન્નુર ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સને પણ બચાવકાર્યમાં મદદ માટે વાયનાડ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે ભારે વરસાદને કારણે બચાવ કામગીરી પણ મુશ્કેલ બની  રહી છે.  

પીએમઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે'

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (PMO)એ દક્ષિણ ભારતમાં ભારતીય વાયુસેના, નૌકાદળ અને આર્મી સ્ટેશનોને વાયનાડમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, પીએમઓએ પરિસ્થિતિ પર  નજર રાખી રહી છે અને રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, વાયનાડના લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget