શોધખોળ કરો

પાક.ને વધુ એક મોટો ઝટકો, ભારત ચીન વચ્ચે થશે આતંકવાદ પર સમજૂતી

નવી દિલ્લીઃ ચીન મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવી રહેલી મુશ્કેલી દૂર થઇ શકશે. કેમ કે, ચીન ભારત સાથે મળીને આતંકવાદ સામે લડવા માટે સુરક્ષા સહયોગ સમજૂતી કરશે. આ સમજૂતીની રૂપરેખા નક્કી કરવા માટે ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રભાવશાળી પોલિત બ્યૂરોના સભ્ય મેંગ જિયાંઝૂ ભારત પ્રવાસે આવી રહ્યા છે. મેંગની યાત્રા દરમિયાન ચીન ISIS પર કાબૂ મેળવવા માટે ભારતની સભ્યતાનો સહોયગ ઇચ્છી રહી છે. મેંગ પાર્ટીમાં આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા મામલાને જોતા  ભારત સાથે બેઠક દરમિયના પાકિસ્તાન આધારિત આતંકવાદી સમૂહ, આતંકી તંત્ર અને નેતાઓ જેસનો મૌલાના મસૂદ અઝહર પર વાતચીત થઇ શકે છે.  મેંગ ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ બીજા નંબરના તાકતવર મંત્રીઓની શ્રેણીમાં  આવે છે. ચીનમાં વિદેશ નીતિ પર તેમનો સારો પ્રભાવ છે. મેંગ પહેલા 4 નવેંબરે ચીનના સ્ટેટ કાઉંસીલર યાંગ જિએચીએ રાષ્ટ્રીય સુરક્ષા સલહાકાર અજીત ડોવાલ સાથે હૈદરાબાદમાં મુલાકાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો

Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો

Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'

Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...

મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ

CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ

Embed widget