શોધખોળ કરો

ભારતથી ગભરાયું પાકિસ્તાન, USથી શરીફે આર્મી ચીફને કહ્યું,-'તૈયાર રાખો ફાઇટર પ્લેન માટે પોતાના હાઇવે'

નવી દિલ્લી: ઉરી અટેક પછી ભારત તરફથી લેનાર કોઈ એક્શનને લઈને પાકિસ્તાને તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટસના મતે, પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે પોતાના આર્મી ચીફને કોઈ પણ કાર્યવાહી સામે પુરા બળથી મુકાબલો કરવાનો આદેશ આપ્યો છે. ઈસ્લામાબાદથી દેશના ઉત્તરી ભાગમાં જનાર તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. એયરફોર્સને સ્ટેંડબાય રાખવામાં આવ્યા છે. અમુક રસ્તાઓને ખાલી કરી દેવામાં આવ્યા છે. કટોકટીની સ્થિતિમાં આ રસ્તાઓ ઉપર વાયુસેનાના જેટ વિમાનો ઉતરી શકે છે, અથવા ઉડાન ભરી શકે છે. જ્યારે બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર આમ સભામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ આજે ભાષણ આપવા જઈ રહ્યા છે. ઉરી આતંકી હુમલા પછી આખી દુનિયાની નજર શરીફની સ્પીચ પર ટકેલી છે. આ મુદ્દાને લઈને પાકિસ્તાન પક્ષમાં પણ ગરમાગરમીનો માહોલ ચાલી રહ્યો છે. નવાઝના ભાષણ પહેલા પાકિસ્તાન આર્મી ચીફ રાહીલ શરીફની વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઈ છે. અહેવાલોના મતે બન્નેએ ભારતની સાથે હાલના તણાવપૂર્ણ સંબંધો અને નવી ઉભી થયેલી પરિસ્થિતિ અને વિકલ્પો પર વાતચીત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...

ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Embed widget