શોધખોળ કરો

આ છે જૈશના ઠેકાણાંની પ્રથમ તસવીર જ્યાં ભારતે ફેંક્યા 1000 કિલોના બોમ્બ, પાકિસ્તાન પુરાવા નષ્ટ કરવામાં લાગ્યું

નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સે અંતે પુલવામામાં જવાનોની શહીદીનો બદલો લઈ જ લીધો. મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે 12 લડાકૂ વિમાનોથી બોમ્બ બ્લાસ્ટ કરીને જૈશના ઠેકાણાઓને તોડી પાડ્યા છે. ભારતે જ્યાં હુમલો કર્યો છે ત્યાંની અમુક તસવીરો સામે આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે જૈશ-એ-મોહમ્મદનો આ ટ્રેનિંગ કેમ્પ હતો. આ છે જૈશના ઠેકાણાંની પ્રથમ તસવીર જ્યાં ભારતે ફેંક્યા 1000 કિલોના બોમ્બ, પાકિસ્તાન પુરાવા નષ્ટ કરવામાં લાગ્યું પાકિસ્તાન ભારતની આ કાર્યવાહીથી ગભરાઈ ગયું છે. બાલાકોટ વિસ્તારને પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. પાકિસ્તાન હાલના સમયમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવાનો નાશ કરવામાં લાગી ગયું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને વિદેશી મીડિયાને આમંત્રણ આપ્યું છે કે, તે આ વિસ્તારમાં આવી શકે છે, જ્યાં ભારત એક્શન કરવાનો દાવો કરી રહ્યું છે. આ છે જૈશના ઠેકાણાંની પ્રથમ તસવીર જ્યાં ભારતે ફેંક્યા 1000 કિલોના બોમ્બ, પાકિસ્તાન પુરાવા નષ્ટ કરવામાં લાગ્યું પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હીના રબ્બાની ખારે પોતાના જ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતે જે સ્ટારઈક કરી છે, તેનાથી પાકિસ્તાનમાં ઈમરજન્સીની પરિસ્થિતિ છે. તેમણે કહ્યું, સરકારે તુરંત સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ. આ છે જૈશના ઠેકાણાંની પ્રથમ તસવીર જ્યાં ભારતે ફેંક્યા 1000 કિલોના બોમ્બ, પાકિસ્તાન પુરાવા નષ્ટ કરવામાં લાગ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget