શોધખોળ કરો

પઠાણકોટ એરબેઝ પર હાઈએલર્ટ, પેરાશુટની મદદથી આતંકી હુમલોની આશંકા

પઠાનકોટ: 2 જાન્યુઆરીએ પઠાનકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલોની શાહી હજું સૂકાઈ નથી, ત્યાં એરબેઝ પર આતંકી પેરા ગ્લાઈડરથી હુમલો કરી શકે છે. એરફોર્સે તે અંગે એલર્ટ જાહેર કરાયું છે. આસપાસના 24 કિમી વિસ્તારમાં વસેલા ગામોમાં પેરા ગ્લાઈડર અને પેરાશૂટના પેમ્ફલેટ અને પોટ્રેટ આપવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે, હાઈ એલર્ટના લીધે સુરક્ષા એજન્સીઓ લોકોના સંપર્કમાં છે. બુધવારે પણ એરબેઝના આસાપાસના વિસ્તારોમાં વાયુસેનાના અધિકારીઓએ લોકોને પમ્ફલેંટ વેંચી અને દેખાડીને હુમલો થવાની માહિતીથી જાગૃત કર્યા હતા. વાયુસેનાના અધિકારીઓએ જનતાને જણાવ્યું હતું કે, આકાશમાં પેરાશુટ અથવા કોઈ બીજી વસ્તુઓ આકાશમાં જોવા મળે અથવા તો કોઈ મોટર જેવો અવાજ સાંભળાય તો તાત્કાલિક એરફોર્સે વેચેલા પેમ્ફલેટ ઉપર આપેલા નંબર ઉપર જાણ કરવામાં આવે. જ્યારે આ સંબંધમાં ડી.આઈ.જી બોર્ડર રેંજના કું. વિજય પ્રતાય સિંહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું હતું કે, ભવિષ્યમાં એરબેઝ ઉપર ઉડતી ચીજથી હુમલો કરવાની કોઈ સંભાવના નથી, કારણ કે પઠાનકોટ એરબેઝ હવાઈ હુમલાને તોડી પાડવા સક્ષમ છે. હાલ વાયુસેનામાં આધુનિક ઉપકરણો હોવાના કારણે હજારો કિલોમીટર દૂરની રેંજમાં કોઈ શંકાસ્પદ ઉપકરણ રડારની મદદથી પકડવાની ક્ષમતા રાખે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ

દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે 2 દિવસ વર્ક ફૉર્મ હૉમનો આદેશ, પ્રાઇવેટ ઓફિસોનું શું થશે ?

Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ

IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ

મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 

SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 

Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ

New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID

Embed widget