શોધખોળ કરો

સેનામાં મહિલાઓને મળશે સ્થાયી કમિશન, રક્ષા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું

હવે સેનામાં મહિલાઓ 20 વર્ષથી વધુ સમય સુધી પોતાની સેવા આપી શકશે અને કર્નલ રેન્ક સુધી પહોંચીને યૂનિટની કમાન પણ સંભાળી શકશે.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રક્ષા મંત્રાલયે ગુરુવારે સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવાની મંજૂરી આપતું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેના હેઠળ હવે મહિલાઓને સેનાની 10 કોમ્બેટ સપોર્ટ આર્મ્સમાં સ્થાયી કમિશન મળી શકે એટલે કે 20 વર્ષથી વધુ સમય સુધી પોતાની સેવા આપી શકશે અને કર્નલ રેન્ક સુધી પહોંચીને યૂનિટની કમાન પણ સંભાળી શકશે. ભારતીય સેનાના પ્રવક્તા, કર્નલ અમન આનંદ અનુસાર, હાલમાં જે અસ્થાયી કમિશન પ્રાપ્ત મહિલાઓ સેનામાં કાર્યરત છે, તેમના માટે એક બોર્ડ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ બોર્ડનું ઈન્ટરવ્યૂ પાસ કરવા શોર્ટ સર્વિસ કમિશનથી સેનામાં પસંદગી પામેલી મહિલાઓ સ્થાયી કમિશન પ્રાપ્ત કરી શકશે. રક્ષા મંત્રાલયની નવી અધિસૂચના પ્રમાણે થલસેનાની દસ વિંગ એવી છે. જેમાં હવે મહિલાઓ સ્થાયી કમિશન પ્રાપ્ત કરી શકશે.
  1. આર્મી એર ડિફેન્સ (એએડી)
  2. સિન્ગલ્સ કોર
  3. એન્જીનિયર્સ રેજીમેન્ટ
  4. આર્મી એવિએશન કોર
  5. ઈએમઈ
  6. એએસસી ( આર્મી સર્વિસ કોર)
  7. ઓર્ડનેન્સ કોર
  8. ઈન્ટેલીજન્સ કોર
  9. જજ એડવોકેટ જનરલ ( લીગલ બ્રાન્ચ- આ બ્રાન્ચમાં સુપ્રીમ કોર્ટના આદેશથી અગાઉથી જ મહિલાઓને પરમનેન્ટ કમનીશ મળેલું હતું.
  10. એજ્યુકેશન કોર
સેનામાં હવે મહિલાઓ કોમ્બેટ- આર્મ્સ એટલે કે ઈન્ફેન્ટ્રી, આર્મર્ડ (ટેન્ક), આર્ટલરી અને મેકેનાઈન્ઝ ઈન્ફેટ્રીને સિવાય મહિલાઓને મોટાભાગની વિંગ્સમાં સ્થાયી કમીશન આપી દીધું છે. હવે મહિલાઓ એવિએશન, એર ડિફેન્સ, સિન્ગલ્સ, ઈન્ટેલીજન્સ વગેરેમાં કર્નલ અને તેના ઉપલા રેન્ક સુધી જઈ શકશે અને પોતાની યૂનિટને કમાન્ડ એટેલે કે કમાન્ડિંગ ઓફિસર તરીકે પણ કમાન સંભાળી શકશે. પરંતુ હજુ પણ ડાયરેક્ટ યુદ્ધના મેદાનમાં જઈ શકશે નહીં. કોમ્બેટ રોલ હજુ પણ તેમનાથી દૂર રહેશ. મહિલાઓ સેનામાં સપોર્ટ આર્મ્સમાં રહેશે. રક્ષા મંત્રાલયે જે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. તે અધિકારી સ્તરની મહિલોઓ માટે છે. જવાન એટલે કે એનસીઓ અને જેસીઓ રેન્ક માટે મહિલાઓ હજુ પણ માત્ર સેનાની પોલીસ કોર( કોર ઓફ મિલિટ્રી)માં જ ભરતી થઈ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget