શોધખોળ કરો

પરવેઝ મુશર્રફને ભારતનો ડર, કહ્યું- પાકિસ્તાને એક પણ અણું બોમ્બનો ઉપયોગ કર્યો તો ભારત....

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાણ પહેલા કરતાં વધી ગયો છે. ભારતે પાકિસ્તાને દરેક મોર્ચે જવાબ આપવાની ચેતવણી ઉચ્ચારી છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું કે, જો પાકિસ્તાન ભારત પર એક પણ અણું બોમ્બથી હમલો કરશે તો ભારત 20 અણુ બોમ્બથી હુલ કરી પાકિસ્તાનને ખતમ કરી શકે છે. પરવેઝ મુશર્રફને ભારતનો ડર, કહ્યું- પાકિસ્તાને એક પણ અણું બોમ્બનો ઉપયોગ કર્યો તો ભારત.... પરવેઝ મુશર્રફ એ કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધ ફરીથી ખતરનાક સ્તર પર પહોંચી ગયા છે. પરમાણુ હુમલા થશે નહીં. જો આપણે ભારત પર એક પરમાણુ બોમ્બથી હુમલો કરીશું તો ભારત આપણને 20 બોમ્બથી હુમલો કરી ખત્મ કરી શકે છે. ત્યારે એકમાત્ર ઉપાય એ છે કે આપણે પહેલાં તેના પર 50 પરમાણુ બોમ્બથી હુમલો કરવો જોઇએ જેથી કરીને તે આપણને 20 બોમ્બથી મારી ના શકે. શું તમે 50 બોમ્બની સાથે હુમલો કરવા માટે તૈયાર છો? આ એટલું સરળ નથી. એવી વાત ના કરો. હંમેશા એક સૈન્ય રણનીતિ હોય છે. પરવેઝ મુશર્રફને ભારતનો ડર, કહ્યું- પાકિસ્તાને એક પણ અણું બોમ્બનો ઉપયોગ કર્યો તો ભારત.... પુલવામા આતંકી હુમલા મીડિયા સાથે વાતચીત કરતાં મુશર્રફે કહ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ એ મારા પર પણ હુમલો કરાવ્યો હતો. મૌલાના મસૂદ અઝહરે મને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. પુલવામા હુમલા બાદ ભારતમાં જે રીતે ઉશ્કેરવાની વાતો કરાઇ રહી છે, તેનાથી કાશ્મીરનો મુદ્દો ઉકેલાશે નહીં, પરંતુ આ આવી જ રીતે ચાલતો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget