શોધખોળ કરો

ચેન્નઈમાં દિનાકરનની કાર પર ફેંકવામાં આવ્યો પેટ્રોલ બોંબ, 3 ઘાયલ

ચેન્નઈઃ AIADMKના પૂર્વ નેતા ટીટીવી દિનાકરનની કાર પર રવિવારે બપોરે પેટ્રોલ બોંબથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સમયે દિનાકરન કારમાં નહોતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટના દિનાકરનના ડ્રાઈવર, ફોટોગ્રાફર અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ 3 જણા ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, પેટ્રોલ બોંબ કારના કાચ સાથે અથડાયા બાદ વિસ્ફોટ થયો અને કાર સળગવા લાગી હતી. જે બાદ કારમાં બેઠેલા લોકો નીચે ઉતરીને ભાગવા લાગ્યા હતા. પેટ્રોલ બોંબના કારણે કારનો કાચ તૂટી ગયો અને તેના ટૂકડા કારમાં સવાર લોકોના શરીરમાં ઘૂસી ગયા. પોલીસના કહેવા મુજબ, તાજેતરમાં જ દિનાકરનના પક્ષ અમ્મામ મક્કલ મુનેત્રા કઝાગમ (AMMK)માંથી છૂટા કરવામાં આવેલા પરિમલમે પેટ્રોલ બોંબથી હુમલો કર્યો હતો. બોંબ ફેંકતી વખતે તેને થયેલી ઈજાની સારવાર કરાવવા માટે હોસ્પિટલ ગયો ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પરિમલમે કહ્યું કે, તેણે એએમએમકે માટે આશરે 80 લાખ રૂપિયા ખર્ચ્યા હતા તેમ છતાં દિનાકરને તેને હાંકી કાઢ્યો હતો. પોતાને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનો બદલો લેવા પરિમલમે તેના ડ્રાઇવર સાથે મળીને પેટ્રોલ બોંબથી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઘટના બાદ દિનાકરનના સમર્થકોએ તમિલનાડુ સરકારને હાઈ સિક્યુરિટી પૂરી પાડવા અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget