શોધખોળ કરો

વિશ્વની કઈ દવા કંપનીની COVID-19 રસી ત્રીજા તબક્કામાં 90 ટકા સફળ ?

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોવિડ 19 વૈશ્વિક મહામારીના કેસ પાંચ કરોડને પાર જતા રહ્યા છે.

નવી દિલ્હી: દવા કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે COVID 19 વેક્સીન 90 ટકા અસરકારક છે. એક સ્વતંત્ર ડેટા સમિતિ દ્વારા કરવામાં આવેલા વિશ્વેલેષણ મુજબ, ફાઈઝર અને જર્મન બાયોટેક્નોલોજી ફર્મ BioNTech દ્વારા વિકસિત કોરોના વાયરસ વેક્સીન 90 ટકાથી વધારે અસરકારક હતી. ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બોરલાએ કહ્યું કે ત્રીજા તબક્કાના પરીક્ષણથી કોવિડ-19ને રોકવા માટે અમારી રસીની ક્ષમતાની ખબર પડી છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોવિડ 19 વૈશ્વિક મહામારીના કેસ પાંચ કરોડને પાર જતા રહ્યા છે. કોવિડ 19ના કેસ પર નજર રાખનારા અમેરિકી વિશ્વવિદ્યાલય જોન હૉપકિન્સના અનુસાર રવિવારે વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધીને 5.2 કરોડને પાર જતા રહ્યા. વિશ્વભરમાં વાયરસના 12 લાખથી વધુ લોકોના મોત પણ થયા છે. જોન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના આંકડા અનુસાર કોવિડ 19થી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના 98 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 2,37,000થી વધુ લોકોના મોત થયા છે. વિશ્વવિદ્યાલયના અનુસાર, અમેરિકામાં કોવિડ-19નો કહેર યથાવત છે, અહીં શનિવારે 1,26,000થી વધારે કેસ સામે આવ્યા હતા અને 1,000થીવધારે લોકોના મોત થયા હતા.

ટોપ સ્ટોરી

PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
8મું પગાર પંચ: પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો? આ 5 મોટા ફેક્ટર કરશે નક્કી
8મું પગાર પંચ: પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો? આ 5 મોટા ફેક્ટર કરશે નક્કી
આધાર કાર્ડથી બેંક ખાતું ખાલી થઈ શકે? જાણી લો UIDAI નો આ મોટો ખુલાસો
આધાર કાર્ડથી બેંક ખાતું ખાલી થઈ શકે? જાણી લો UIDAI નો આ મોટો ખુલાસો
સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ
સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
Embed widget