શોધખોળ કરો

મોદી સરકાર ઓનલાઈન એજ્યુકેશન માટે 10 કરોડ પરિવારોને 3 મહિના સુધી મફતમાં ઈન્ટરનેટ આપશે? જાણો મોદી સરકારે શું કહ્યું?

વાયરલ મેસેજ (Viral SMS)માં  દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 10 કરોડ યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ (Free internet plan) આપવા જઇ રહી છે.  

નવી દિલ્હીઃ આજના જમાનામાં સોશ્યલ મીડિયા  (Social Media) માહિતીનુ એક મોટુ માધ્યમ બની ચૂક્યુ છે. પરંતુ આ માધ્યમની વિશ્વસનીયતામાં સતત કમી આવી રહી છે. આનુ કારણ છે ખોટી અને ભ્રામક જાણકારી. આવો જ એક મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ મેસેજ (Viral SMS)માં  દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 10 કરોડ યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ (Free internet plan) આપવા જઇ રહી છે.  

દાવાની અસલિયત?
આ બાબત સરકાર તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવામા આવી છે. PIB Fact Check ટીમ તરફથી સ્પષ્ટ રીતે કહેવામા આવ્યુ છે કે આ ફેક મેસેજ (Fake Message) એટલે કે સરકારની આવી કોઇ યોજના નથી કે તે ફ્રી ઇન્ટરનેટ (Free Internet Scheme) આપવા જઇ રહી છે.  

સતર્ક રહો જુઠ્ઠાણાથી- 
PIBએ ટ્વીટ કરીને લખ્યું- 'WhatsApp મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 3 મહિના માટે 100 મિલિયન યૂઝર્સને મફત ઇન્ટરનેટ સુવિધા આપી રહી છે. PIB Fact Check: આ દાવો તથા લિંક નકલી છે. ભારત સરકાર દ્વારા આવી કોઇ જાહેરાત નથી કરવામાં આવી. આવી નકલી વેબસાઇટથી સાવધાન અને સતર્ક રહો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget