શોધખોળ કરો

હવે પોતાનો જીવ જાતે જ બચાવો કેમ કે વડાપ્રધાન મોર સાથે વ્યસ્ત છે, ક્યા ટોચના નેતાએ મોદી પર કર્યો આ કટાક્ષ

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ભયાનક સ્થિતિ સુધી પહોંચી ગયો છે અને દરરોજ કેસની સંખ્યા લગભગ એક લાખને પાર પહોંચવાની છે.

  નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં ભલે અમેરિકામાં હોય પરંતુ ત્યાંથી પણ તેઓ વડાપ્રધાન મોદી પર નિશાન સાધવાની તક નથી છોડતા. આ વખતે તેમણે એક ટ્વિટ કરી કોરોના મુદ્દે અને લોકડાઉનની ટાઇમિંગને લઇને વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ પોતાના સરકારી આવાસ પર મોરને લઇને જે વીડિયો અને તસવીરો પોસ્ટ કરી  હતી તેને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોર સાથે વ્યસ્ત છે તો લોકોએ જાતે જ પોતાનો જીવ બચાવવો પડશે.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે, કોરોના સંક્રમણના આંકડા આ સપ્તાહમાં 50 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર પહોંચી ગયા છે. આયોજન વિનાનું લોકડાઉન એક વ્યક્તિના અહંકારના કારણ લગાવાયું હતું જેનાથી કોરોના દેશભરમાં ફેલાઇ ગયો. મોદી સરકારે કહ્યું કે, આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે જ બચાવી લો કારણે PM મોર સાથે વ્યસ્ત છે. નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ભયાનક સ્થિતિ સુધી પહોંચી ગયો છે અને દરરોજ કેસની સંખ્યા લગભગ એક લાખને પાર પહોંચવાની છે. કોરોનાની શરૂઆતમાં લગાવવામાં આવેલું લોકડાઉન હવે ખોલી દેવામાં આવ્યું છે. દેશના મોટાભાગના હિસ્સાઓમાં વીકએન્ડ લોકાડાઉન પણ ખોલી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
Embed widget