શોધખોળ કરો

PM મોદી આજે ગોવામાં, ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કરશે શિલાન્યાસ

નવી દિલ્લીઃ જાપાનના પ્રવાસેથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ગોવાનો પ્રવાસ કરશે. ઉત્તર ગોવામાં તેઓ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ટુઈમ ઈલેક્ટ્રોનિંક સિટીનો શીલાન્યાસ કરશે. અહીં બમ્બોલિમ ગામમાં આવેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં એક સાર્વજનિક કાર્યક્રમ પણ થશે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના ચુંટણી અભિયાનની શરુઆત પણ અહીંથી જ કરી હતી. પ્રધાનમંત્રી અહી એક જનસભા કરશે. ઉત્તર ગોવામાં જે એરપોર્ટ બનવાનું છે તેના કરાર બેંગાલુરુ સ્થિત બીએમઆર એરપોર્ટ સાથે થયા છે. આ કંપની આખુ એરપોર્ટ બનાવશે. અને તેનું આગામી 40 વર્ષ સુધી સંચાલન પણ કરશે. અહીં એરપોર્ટ બનવાથી 25000 લોકોને નોકરી મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આવતા વર્ષે પાંચ રાજ્યોમાં ચુંટણી યોજાવાની છે તેમા ગોવાનો પણ સમાવેશ થાય છે. ગોવામાં 40 વિધાનસભાની સીટ માટે ચુંટમી આવતા વર્ષે યોજાશે. PM આ ગોવા પ્રવાસને ચુંટણી પ્રચારના ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget