શોધખોળ કરો

70મો સ્વતંત્રતા દિન: પીએમ મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો ત્રિરંગો, કર્યુ દેશવાસીઓને સંબોધન

નવી દિલ્લી: દેશ આજે પોતાનો 70મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદી થોડા જ સમયમાં ત્રિરંગો ફરકાવશે. અને દેશને સંબોધિત કરશે. પીએમ મોદી સવારે 7:20એ લાલ કિલ્લાના લાહોરી ગેટ પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત રક્ષા મંત્રી મનોહર પાર્રિકર કરશે. આ પહેલા 7 વાગ્યે પીએમ મોદી રાજઘાટ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સમાધિએ પહોંચીને શ્રદ્ધાજલિ  અર્પણ કરી હતી. આ દરમિયાન લાલ કિલ્લા પર મહેમાનો પહોંચી ગયા છે. દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને એલજી નજીબ જંગ મંચ પર  બિરાજમાન થઈ ચૂક્યા છે. આ દરમિયાન રક્ષા રાજ્યમંત્રી સુભાષ રાવ ભાંભરે, ત્રણેય સેનાના વડાઓ અને રક્ષા સચિવ જી મોહન કુમાર પીએમ મોદીની આગેવાની કરી હતી. તે પછી દિલ્લી એરિયા જીઓસી લેફ્ટનંટ જનરલ વિજય કુમારના નેતૃત્વમાં ત્રણેય સેનાની ટુકડીઓ દિલ્લી પોલીસની ટુકડીઓ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું. આ પછી 7:32એ લાલ કિલ્લા પર પીએમ ત્રિરંગો ફરકાવશે. મોદી 7:35એ દેશને સંબોધિત કરશે. પીએમ મોદી ત્રીજી વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે.

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget