શોધખોળ કરો

Make in India for World : વેબિનારમાં પીએમ મોદીએ કહ્યું, આજે ભારતને વિનિર્માણ શક્તિના રૂપમાં દુનિયા જોઈ રહી છે

પીએમ મોદીએ કહ્યું, "મેક ઇન ઇન્ડિયા અભિયાન એ 21મી સદીના ભારતની જરૂરિયાત છે અને તે આપણને વિશ્વમાં આપણી ક્ષમતા બતાવવાની તક પણ આપે છે."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' વિષય પર બજેટ બાદના વેબિનારમાં ભાગ લીધો હતો. અહીં તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન પણ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારતને એક મેન્યુફેક્ચરિંગ પાવર તરીકે જોઈ રહી છે. આપણે ઇલેક્ટ્રિક વાહનો, મેડિકલ ઉપકરણોમાં 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપી શકીએ છીએ. ઉદ્યોગોએ તેમના ઉત્પાદનોની જાહેરાતોમાં 'વોકલ ફોર લોકલ' અને 'મેક ઇન ઇન્ડિયા' વિશે વાત કરવી જોઈએ.

પીએમ મોદીએ કહ્યું, 'મેક ઇન ઇન્ડિયા અભિયાન એ 21મી સદીના ભારતની જરૂરિયાત છે અને તે આપણને વિશ્વમાં આપણી ક્ષમતા બતાવવાની તક પણ આપે છે. જ્યારે આવી મોટી કટોકટી સામે આવે છે અને સંજોગો બદલાય છે, ત્યારે મેક ઇન ઇન્ડિયાની જરૂરિયાત પહેલા કરતા વધારે છે. જો ભારત જેવો વિશાળ દેશ માત્ર બજાર બનીને રહી જશે તો ભારત ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં અને આપણી યુવા પેઢીને તકો આપી શકશે નહીં. વૈશ્વિક રોગચાળાના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વમાં સપ્લાય ચેઈન કેવી રીતે તબાહ થઈ ગઈ છે.

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આપણે ઈલેક્ટ્રિક વાહનો, મેડિકલ ઉપકરણોમાં 'મેક ઈન ઈન્ડિયા'ને પ્રોત્સાહન આપી શકીએ છીએ. ઉદ્યોગોએ તેમના ઉત્પાદનોની જાહેરાતોમાં 'વોકલ ફોર લોકલ' અને 'મેક ઇન ઇન્ડિયા' વિશે વાત કરવી જોઈએ. કોલસા, ખાણકામ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલવાથી અપાર તકોનો માર્ગ મોકળો થયો છે. નિકાસને પ્રોત્સાહન આપવા અને 'મેક ઈન ઈન્ડિયા'ને પ્રોત્સાહન આપવા માટે SEZ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ

Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ

PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી

Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?

Embed widget