શોધખોળ કરો

પીએમ મોદીએ યુપીને 5555 કરોડની આપી ગિફ્ટ, 42 લાખ ગ્રામીણોને દરેક ઘરમા મળશે શુદ્ધ પાણી

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- હવે વિધ્યાંચલના હજારો ગામોમાં પાઇપથી પાણી પહોંચશે, તો આનાથી પણ આ વિસ્તારના માસૂમ બાળકોનુ સ્વાસ્થ્ય સુધરશે, તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારી રીતે થશે

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં 42 લાખ વસ્તીને ફાયદો કરાવાનારી 5555 કરોડની 23 ગ્રાણીણ પાઇપ પેયજલ યોજનાની શરૂઆત થઇ ગઇ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગ્રામીણ પાઇપ પેયજલ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- હવે વિધ્યાંચલના હજારો ગામોમાં પાઇપથી પાણી પહોંચશે, તો આનાથી પણ આ વિસ્તારના માસૂમ બાળકોનુ સ્વાસ્થ્ય સુધરશે, તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારી રીતે થશે. યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય કાર્યક્રમ સ્થળ સોનભદ્ર જિલ્લાના વિકાસ ખંડ ચતરાની ગ્રામ પંચાયત કરગામમાં સામેલ થયા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારની મિર્ઝાપુરમાં 9 અને સોનભદ્રમાં 14 યોજનાની ગિફ્ટ મળશે. જલ શક્તિ મંત્રાલયના અધિકારીઓ અનુસાર આગામી બે વર્ષની અંદર યોજનાને પુરી કરી ગામોમાં પાણીની આપૂર્તિ શરૂ કરી દેવામાં આવશે.

ટોપ સ્ટોરી

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

Embed widget