શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનમાં હિમ્મત હોય તો ગરીબી સામે લડીને બતાવે: PM મોદી
નવી દિલ્લી: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કેરલના કોઝીકોડમાં પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાનના લોકોએ ત્યાના નેતાઓને પૂછવુ જોઈએ કે એક સાથે આઝાદી મળી છતાં ભારત સોફ્ટવેરની નિકાશ કરે છે, જ્યારે પાકિસ્તાન કેમ આતંકવાદની નિકાશ કરે છે.
વડાપ્રધાને કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે લડવા માંગે છે, જો પાકિસ્તાનમાં હિંમ્મત હોય તો ગરીબી,બેરોજગારી અને શિક્ષા માટે લડત કરે, ત્યાર પછી જોઈએ કોની જીત થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement