શોધખોળ કરો

PM મોદીએ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું, આશા છે કે મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે કામ કરશે.

મુંબઈ: છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા રાજકારણનો અંત આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બન્ને નેતાઓએ આજે સવારે 8 વાગે રાજ્યપાલ કોશિયારીએ શપથ લેવડાવ્યા હતાં. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી બંને નેતાઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું, આશા છે કે મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે કામ કરશે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, NCP છોડીને અજીત પવારે ભાજપનો હાથ પકડી લીધો છે. એનસીપીના ઘણાં નેતાઓ ભાજપ સાથે છે. આ ઉપરાંત ભાજપે દાવો કર્યો છે કે, અમે વિધાનસભાના ફ્લોર પર ભાજપ અને અજીત પવાર સાથે મળીને બહુમત સાબિત કરીશું.

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget