શોધખોળ કરો

કેજરીવાલે PM મોદી પર 25 કરોડની લાંચ લેવાનો લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યું હતું કે," જે ખુદ ભ્રષ્ટાચારી છે તે ભ્રષ્ટચાર દૂર કરવાની વાત કરી દેશની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક કંપની પાસેથી 12 લાખની લાંચ લીધી હતી. બીજેપીએ આ આરોપોનું ખંડન કર્યું હતું. કેજરીવાલે આ આરોપી દિલ્લી વિધાનસભામાં એક પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં લગાવ્યો હતો. દિલ્લી સરકારના પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તે કેંદ્ર સરકારને નોટો પ્રતિબંધના કડક પગલાને જલ્દી પરત લેવાનો નિર્દેશ આપે. કેમ કે, કાળાનાણું ઠેકાણે પાડવા માટે દેખાડા માટે નોટો પર પ્રતિબંધ મુકીને દેશના લોકોને મુશ્કેલીમાં મુકવામાં આવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે, "2013 માં આયકર વિભાગે આદિત્ય બિડલા સમૂહની ઓફિસમાં રેડ પાડી હતી. જેમાથી 25 કરોડ રૂપિયા મળી આવ્યા હતા." અધિકારીઓએ દસ્તાવેજ, ખાતાવાહી, કોમ્પ્યુટર રેકોર્ડ અને કંપનીના એક વરિષ્ઠ અધિકારીના લેપટૉપ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમા એક સંદેશો હતો, ગુજરાત મુખ્યમંત્રી-25 કરોડ (12 કરોડ ચુકવાયા, શેષ?) કેજરીવાલે દાવો કર્યો હતો કે, "આ સ્પષ્ટ ઇશારો છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને 12 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. વિધાનસભાની અંદર આપેલા નિવેદનને તેમણે ફરી પુનરાવર્તન કર્યું નહોતું. આના પર બીજેપીએ કહ્યું હતું કે, કેજરીવાલ ખોટા આરોપોની પોલ ખોલે છે. કેમ કે, તે જાણે છે કે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોઇ પણ આરોપ લગાડવા પર કોઇ કાનૂની કાર્યવાહી ના કરી શકાય. બીજેપી વિજેન્દર ગુપ્તાએ કેજરીવાલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, " તેમને કાયર મુખ્યમંત્રી તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે ખોટુ બોલવા માટે સદનના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો છે."

ટોપ સ્ટોરી

IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
28 થી 30 સપ્ટેમ્બર સુધી સળંગ 3 દિવસ બેંક હડતાળ: કઈ સેવાઓ રહેશે ચાલુ અને શું બંધ રહેશે? જુઓ સંપૂર્ણ લિસ્ટ
28 થી 30 સપ્ટેમ્બર સુધી સળંગ 3 દિવસ બેંક હડતાળ: કઈ સેવાઓ રહેશે ચાલુ અને શું બંધ રહેશે? જુઓ સંપૂર્ણ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Embed widget