શોધખોળ કરો

કોરોના પર સર્વદળીય બેઠકમાં PM મોદી બોલ્યા- રાજ્યોએ રાજનીતિથી ઉપર ઉઠી ટીમ તરીકે કામ કરવું જોઈએ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે સાંજે સર્વદળીય બેઠકનું આયોજન કર્યું હતું.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે સાંજે સર્વદળીય બેઠકનું આયોજન કર્યું હતું. કૉંગ્રેસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને શિરોમણિ અકાળી દળ સહિત કેટલીક અન્ય રાજકીય પાર્ટીઓએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, ઓલ ઈન્ડિય અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ, બીજૂ જનતા દળ, વાઈએસઆર કૉંગ્રેસ, લોક જનશક્તિ પાર્ટી, જનતા દળ(યૂનાઈટેડ) જનતા દળ(સેક્યૂલર) તેલંગણા રાષ્ટ્ર સમિતિ, તમકલ મનીલા કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી સહિત કેટલાક અન્ય પક્ષોના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ પણ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રી સિવાય રાજ્યસભામા સદનના નેતા પીયૂષ ગોયલ, કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત હતા. સંસદના ચોમાસા સત્રની શરુઆત પહેલા પત્રકારો સાથે ચર્ચામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોવિડ-19 સહિત તમામ મુદ્દાઓ પર આ સત્ર સાર્થક ચર્ચા માચે સમર્પિત હોય કારણ કે જનતા ઘણા મુદ્દાઓ પર જવાબ ઈચ્છે છે. તેમણે કહ્યું કે તેના માટે સરકાર પૂરી રીતે તૈયાર છે.

બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતમાં એક નાનુ ભાષણ આપતા ઉલ્લેખ કર્યો કે, કોવિડનો મજબૂતી સાથે સામનો કરવામાં આવી રહ્યો છે. કોરોનાના સંદર્ભમાં ભારતની સ્થિતિ બાકી દુનિયા કરતા સારી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, રાજ્યોએ રાજનીતિથી ઉપર ઉઠી એક ટીમના રૂપમાં કામ કરવું જોઈએ. લોકસભાના એક સભ્યએ કહ્યુ કે, આજની બેઠકમાં વિશેષ રૂપથી કોવિડની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા થઈ છે. 

પીએમ મોદીએ બંને ગૃહના નેતાઓને મંગળવારની સાંજે થોડો સમય કાઢવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યુ હતુ કે તે મહામારી સંબંધમાં વિસ્તૃત જાણકારી તમને આપવા ઈચ્છે છે. કોંગ્રેસે પહેલા કહી દીધુ હતુ કે તે કોવિડ-19 પર બધી પાર્ટીઓના ગૃહના નેતાઓની સાથે થનારી સરકારની બેઠકમાં સામેલ થશે નહીં. અકાલી દળે પણ આ વાત કહી હતી. 

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget