શોધખોળ કરો

9 ઓગસ્ટે દેશભરમાં ગર્ભવતી મહિલાઓનું ફ્રી ચેકઅપ, મોદીએ ‘મન કી બાત’માં કરી જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આજે 22મી વખત મન કી બાત કરી હતી. આ અવસરે તેમને 9 ઓગસ્ટથી ગરીબ ગર્ભવતી મહિલાઓનું ફ્રી ચેકઅપ અભિયાનની જાહેરાત કરી હતી. અને કહ્યું, 9 તારીખે દેશની ગરીબ ગર્ભવતી મહિલાઓને મફત સારવાર કરવામાં આવશે. તેમને ડૉક્ટરોને અપીલ કરી હતી કે, આ દેશવ્યાપી અભિયાનમાં તેઓ પણ પોતાનું યોગદાન આપે. 9 તારીખે ફરીથી વડાપ્રધાન સુરક્ષિત માતૃત્વ અભિયાનની શરૂઆત કરશે. પીએમ મોદીએ કહ્યું, નીતિ આયોગ દ્ધારા અટલ ઈંનોવેશન મિશન દ્ધારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અટલ થિંકિંગ લેબની સ્થાપના દેશના તમામ વિદ્યાલયોમાં કરવામાં આવશે. અબ્દુલ કલામજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, નવી પેઢી જેટલું રિસર્ચ, ઈનોવેશનમાં ધ્યાન આપશે, તે તેમની સાચી શ્રદ્ધાંજલિ હશે. પૂર અને વરસાદની ચર્ચા કરતાં તેમને લોકોને ડેંગૂથી સાચવેતી રાખવા સલાહ આપી છે. તેમને કહ્યું, કોઈ પણ એંટીબાયોટિક લઈને પોતાની જાતને સંકટમાં ન નાંખો, તેમને ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ કર્યો હતો. ટીબીને લઈને પણ દેશવાસીઓને અપીલ કરી હતી કે, જેમને આ રોગ છે તે સારવાર અને દવાઓનો પુરો કોર્ષ જરૂર કરો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ

દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે 2 દિવસ વર્ક ફૉર્મ હૉમનો આદેશ, પ્રાઇવેટ ઓફિસોનું શું થશે ?

Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ

IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ

મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 

SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 

Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ

New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID

Embed widget