શોધખોળ કરો

ચીન સાથેના વિવાદને લઇને પીએમ મોદીએ NSA અને CDS સાથે મીટિંગ કરી, ત્રણેય સેનાઓએ તૈયારીઓની બ્લૂપ્રિન્ટ આપી

ત્રણેય સેનાએ તરફથી લદ્દાખમાં ચીનની સાથે બનેલી સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ સામેલ હતા

નવી દિલ્હીઃ ચીનની સાથે વધી રહેલા સીમા પરના વિવાદને લઇને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ લીધો છે. સુત્રો અનુસાર, વડાપ્રધાન મોદી ત્રણેય સેનાને પાસેથી હાલની સ્થિતિ પર વિકલ્પ સૂચવવા માટે કહ્યું છે. ત્રણેય સેનાએ તરફથી લદ્દાખમાં ચીનની સાથે બનેલી સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ સામેલ હતા. ત્રણેય સેનાઓએ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આસપાસ રહેલા ડિફેન્સ એસેટ્સ અને તણાવ વધવાની પરિસ્થિતિમાં રણનીતિક અને સામરિક વિકલ્પોને લઇને સૂચનો આપ્યા હતા. ત્રણેય સેનાઓએ હાલની સ્થિતિ પર પોતાની તૈયારીઓને લઇને બ્લૂપ્રિન્ટ પણ વડાપ્રધાન મોદીને સોંપી હતી. પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ જનરલ બિપીન રાવત પાસે સ્થિતિની જાણકારી લીધી હતી. જનરલ બિપિન રાવતે ત્રણેય સેનાઓ તરફથી હાલની સ્થિતિ અને તેને નિપટવા માટેના ઇનપુટ આપ્યા, સાથે સેનાઓની તૈયારીઓનુ ફોર્મેટ પણ રજૂ કર્યુ હતુ.
ચીન સાથેના વિવાદને લઇને પીએમ મોદીએ NSA અને CDS સાથે મીટિંગ કરી, ત્રણેય સેનાઓએ તૈયારીઓની બ્લૂપ્રિન્ટ આપી નોંધનીય છે કે, પૂર્વીય લદ્દાખમાં બોર્ડર નજીકના વિસ્તારમાં ચીન અને પાકિસ્તાનનુ શાહીન નામનુ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યું હતુ, આ પછી ચીન દૌલત બેગ ઓલ્ડી, ગલવાન નાલા અને પેંગ્યોંગ લેક પર પોતાના 5000થી વધુ સૈનિકો ટેન્ટની સાથે તૈનાત કરી દીધા છે. ચીન સાથેના વિવાદને લઇને પીએમ મોદીએ NSA અને CDS સાથે મીટિંગ કરી, ત્રણેય સેનાઓએ તૈયારીઓની બ્લૂપ્રિન્ટ આપી ભારતે પણ ચીનના સૈનિકોની સામે તેના જેટલા ટેન્ટ લગાવીને પોતાના સૈનિકા તૈનાત કરી દીધા છે, આ પહેલા 6 અને 7 મેએ ચીન અને ભારતના સૈનિકોની સીમા પેટ્રૉલિંગ દરમિયાન પેંગ્યોંગ લેક વિસ્તારમાં ઝપાઝપી થઇ હતી, આ પછી પૂર્વીય લદ્દાખની સીમા પર ભારત અને ચીન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
Embed widget