શોધખોળ કરો

આજથી યૂપીના પ્રવાસે PM મોદી, 60 હજાર કરોડના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

લખનઉ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી બેદિવસ માટે લખનઉના પ્રવાસ પર છે. શહેરી વિકાસ યોજનાની પહેલની ત્રીજી વર્ષગાંઠ પર આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેશે. શહેરી વિકાસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત અને સ્માર્ટ સિટી યોજનાઓ સામેલ છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીની ઉત્તર પ્રદેશની મુલાકાતમાં વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારે લખનઉની મુલાકાત દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના અનેક કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેશે. સરકાર તરફથી પીએમના આધિકારીક કાર્યક્રમ મુજબ પીએમ મોદી શનિવારે સાંજે લખનઉ પહોંચશે અને ટ્રાન્સફોર્મિંગ અરબન લેન્ડસ્કેપનામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ નગર વિકાસ સાથે જોડાયેલ સરકારની ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના, અટલ મિશન ફોર રીજુવેનેશન ઓફ અરબન ટ્રાન્સફોર્મેશન અને સ્માર્ટ સીટી મિશનની ત્રીજી વર્ષગાઠ પર આયોજિત કરવામાં આવ્યો છે. પીએમ મોદી લખનઉમાં આવેલ ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં નગર વિકાસ વિભાગની ધ્વજવાહી યોજનાઓ પર આધારિત એક પ્રદર્શનીની મુલાકાત લેશે. આ સિવાય પીએમ મોદી રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રદેશ આવાસ યોજના સાથે જોડાયેલ 35 લાભાર્થીઓ સાથે વીડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ કરશે. નરેન્દ્ર મોદીના હસ્તે લખનઉમાં 60 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget