મસૂદ અઝહરને UN દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો
PM મોદીએ કહ્યું, વિશ્વમાં આજે ભારતની તાકાત વધી છે. મસૂદ પર કાર્યવાહી તો માત્ર શરૂઆત છે, પરંતુ આગળ આગળ જોતા જાવ શું થાય છે.
![મસૂદ અઝહરને UN દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો PM Modi on UNSC JeM s Masood Azhar as a Global Terrorist મસૂદ અઝહરને UN દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/01210604/modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે કાર્યવાહી ચાલતી હતી ત્યારે નામદાર મારી મજાક ઉડાવતા હતા. આટલા દિવસોથી મોદીની મજાક ઉડાવનારાને હું કહેવા માંગુ છું કે આ માત્ર મોદીની સફળતા નથી, પરંતુ 130 કરોડ હિન્દુસ્તાનીઓની સફળતા છે. હું આશા રાખું છું કે તેઓ આજે ખુશી મનાવશે.#WATCH: "UNSC has listed JeM's #MasoodAzhar as a Global Terrorist. In our fight against terrorism, it is a big victory," says, PM Narendra Modi pic.twitter.com/262cSkV68t
— ANI (@ANI) May 1, 2019
"मसूद अजहर को संयुक्त राष्ट्र द्वारा आतंकवादी घोषित करने पर आखिरकार विश्व में सहमति बनी यह संतोष का विषय है। देर आये दुरुस्त आये। आतंकवाद के खिलाफ संघर्ष में और आतंकवाद को जड़ से उखाड़ने के लिए लंबे समय से भारत जो प्रयास कर रहा था ये उसकी बहुत बड़ी सफलता है" #DeshBoleModiPhirSe pic.twitter.com/OICKrxJQOL
— BJP Rajasthan (@BJP4Rajasthan) May 1, 2019
ये सिर्फ मोदी की सफलता नहीं है, ये पूरे हिंदुस्तान की सफलता है। आज भारत के लिए, हर भारतीय के लिए बेहद गर्व का दिन है। मेरी हाथ जोड़कर प्रार्थना है कि कोई राजनीतिक दल ऐसे उत्साह और आत्मविश्वास के माहौल में कृपा करके मिलावट न करे- पीएम श्री @narendramodi #DeshBoleModiPhirSe pic.twitter.com/30w4edIyz5
— BJP Rajasthan (@BJP4Rajasthan) May 1, 2019
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)