શોધખોળ કરો
Advertisement
એબીપી ન્યૂઝ જોઇને PM મોદીએ ટેસ્ટ કેપ્ટન કોહલીના કર્યા વખાણ
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એબીપી ન્યૂઝ પર ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીની સ્વચ્છતા અભિયાનમાં સહયોગ જોઇને વખાણ કર્યા હતા. PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતુ કે, એબીપી ન્યૂઝ પર સ્વચ્છ ભારત અભિયાનમાં તમારું યોગદાન જોયું. નાનુ પણ મહત્વનું પગલું છે. આ બધાને પ્રેરણા આપશે.
ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ ઇંદોર મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શનિવાર થનાર ટેસ્ટ મેચ પહેલા ગ્રાઉન્ડની સફાઇ કરી હતી.ને લગતુ કામ કર્યું હતું. કોહલીએ ક્રિકેટ ગ્રાઉન્ડની કચરો વિણીને કચરા પેટીમાં નાખતો જોવા મળ્યો હતો. એબીપી ન્યૂઝના આ સમાચાર બાદ PM મોદીએ વિરાટ કોહલીના વખાણ કર્યા હતા.
PM મોદીના ટ્વીટનો જવાબ આપતા ટેસ્ટ કેપ્ટન કોહલીએ લખ્યું હતુ કે, ધન્યવાદ સર અમે બધા પોતાના દેશને સારો બનાવવા માટે કઇને કઇ કરતા રહીએ છીએ, અમને તમારી પાસેથી પ્રેરણા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement