શોધખોળ કરો

PM Modi Birthday Live: પ્રધાનમંત્રી મોદી એક માત્ર નેતા, જેને સતત 25 વર્ષ સુધી જનાદેશ જીત્યો : અમિત શાહ

PM Modi Birthday Celebration Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દેશભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જાણીએ જન્મદિવસના અપડેટ્સ

LIVE

Key Events
PM Modi's 76th birthday today; get live updates for the day PM Modi Birthday Live: પ્રધાનમંત્રી મોદી એક માત્ર નેતા, જેને સતત 25 વર્ષ સુધી જનાદેશ જીત્યો : અમિત શાહ
પીએમ મોદીને જન્મદિવસની શુભકામના
Source : abp asmita

Background

PM Modi Birthday Celebration Live:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP) દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. આ દરમિયાન ગુજરાતમાં ગુરુવાર (17 સપ્ટેમ્બર)ના રોજ એટલે કે આજે  18,500થી વધુ સ્થળોએ 88 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. આ ઉપરાંત વડનગરથી વારાણસી સુધી બાઇક રેલી, મંદિરોમાં પૂજા-અર્ચના, આરતી સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત સરકાર અને ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ સાંજે 7 વાગ્યે રાજ્યના વિવિધ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને સ્થાનિક એકમોમાં યોજાશે. આ પહેલાં સાંજે 6 વાગ્યાથી ભક્તિ સંગીત, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે 18,500થી વધુ સ્થળોએ 88 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. આ સાથે તેમના દીર્ઘાયુ અને દેશની સતત સેવા માટે પ્રાર્થના કરવામાં આવશે.’

ભાજપ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવશે. 7 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીને ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે 25 વર્ષ પૂર્ણ થશે. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુરુવારે સવારે વડાપ્રધાનના જન્મસ્થળ વડનગરથી વારાણસી માટે બાઇક રેલી રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001થી 22 મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ હાલમાં વારાણસી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ સહિત અનેક નેતાઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, પાર્ટીના નેતા અને લોકસભા સાંસદ વી.ડી. શર્માએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ સુધીની બાઇક રેલીઓને 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે બંને શહેરોથી એકસાથે રવાના કરવામાં આવશે અને 7 ઓક્ટોબરના રોજ તેનું સમાપન થશે

12:28 PM (IST)  •  17 Sep 2026

PM Modi Birthday Live: વડનગરમાં અમિત શાહે પીએમ મોદીની નેતૃત્વ શક્તિના કર્યાં વખાણ

PM Modi Birthday Live: અમિત શાહ આજે પીએમ મોદીના જન્મદિવસના અવસરે તેમની જન્મભૂમિ વડનગરમાં છે. તેમણે અહીં બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું તેમજ પ્રાસંગિક સંબોઘન કરતા જણાવ્યું કે. વડાપ્રધાનનું જીવન અતૂટ સંકલ્પ શક્તિથી સભર છે. તેઓ એક માત્ર એવા નેતા છે. જેમણે 25 વર્ષ સુધી સતત જનાદેશ જીત્યો 

11:21 AM (IST)  •  17 Sep 2026

શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા

વડનગરમાં શર્મિષ્ઠા તળાવની આરતી કર્યાં બાદ  હાટકેશ્વર મંદિર સુધી અમિત શાહ, હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલે પદયાત્રા કરી હતી.  તેઓ મંદિર પહોંચ્યાં ત્યારે ડમરુના નાદ સાથે મહાનુભાવોનું સ્વાગત કરવામા આવ્યું હતું. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી
ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી
અયોધ્યા દીપોત્સવ 2026: 30 લાખ દીવા પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચવાની તૈયારીઓ
અયોધ્યા દીપોત્સવ 2026: 30 લાખ દીવા પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચવાની તૈયારીઓ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને
પીએમ મોદીએ રાહુલ ગાંધીને "ફેઈલ્ડ પ્રોડક્ટ.." કહ્યા તો ભડક્યા શશી થરૂર, કહ્યું - "નિષ્ફળતા..."
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
Embed widget