શોધખોળ કરો

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી હોસ્પિટલમાં દાખલ, જાણો કઈ બીમારીને કારણે દાખલ કરવા પડ્યા

પીએમ મોદીને એક બહેન અને 4 ભાઈ છે. સોમા મોદી, અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી અને બહેન વાસંતી મોદી.

PM Modi Brother Admitted: વડાપ્રધાન મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રહલાદને કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈ-બહેન છે જેમાં પ્રહલાદ ચોથા સ્થાને આવે છે. પ્રહલાદ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને શહેરમાં ટાયરનો શોરૂમ પણ ધરાવે છે.

પીએમ મોદીને એક બહેન અને 4 ભાઈ છે. સોમા મોદી, અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી અને બહેન વાસંતી મોદી. સોમા મોદી આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા પીએમના મોટા ભાઈ છે. હાલ સોમા મોદી અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે. પીએમ મોદીના બીજા મોટા ભાઈનું નામ અમૃત મોદી છે. તેઓ એક ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા, જે હવે નિવૃત્તિ બાદ અમદાવાદમાં જીવન વિતાવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના બીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ પીએમ મોદી કરતા 2 વર્ષ નાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં તેની કરિયાણાની દુકાન છે અને તેની પાસે ટાયરનો શોરૂમ પણ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તે અને પીએમ મોદી બહુ ઓછા મળતા હતા.

નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે. પંકજ મોદી તેની માતા હીરાબેન સાથે રહતા હતા. પીએમ મોદી તેમની માતાને મળવા આવતા હતા.

પીએમ મોદીની એક જ બહેન છે - વસંતીબેન તે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ ભાઈ છે. તે LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા.

ટોપ સ્ટોરી

PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
Train Cancelled: અર્નબ વાવાઝોડાના કારણે વંદે ભારત સહિત 9 ટ્રેન રદ તો 14 ટ્રેનના બદલાયા રૂટ
Train Cancelled: અર્નબ વાવાઝોડાના કારણે વંદે ભારત સહિત 9 ટ્રેન રદ તો 14 ટ્રેનના બદલાયા રૂટ
મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવાની તારીખ લંબાવાઈ, ચૂંટણી પંચનો નિર્ણય
મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવાની તારીખ લંબાવાઈ, ચૂંટણી પંચનો નિર્ણય
PM Kisan Yojana:પીએમ મોદી આજે 24મો હપ્તો જાહેર કરશે. ખાતામાં પૈસા જમા થયા કે નહિ આ રીતે કરો ચેક
PM Kisan Yojana:પીએમ મોદી આજે 24મો હપ્તો જાહેર કરશે. ખાતામાં પૈસા જમા થયા કે નહિ આ રીતે કરો ચેક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: પીએમ મોદીનો ભીલડીમાં ભવ્ય રોડ શો, આધુનિક BBBRC કેન્દ્રનું લોકાર્પણ
PM modi Gujarat Visit Live: પીએમ મોદીનો ભીલડીમાં ભવ્ય રોડ શો, આધુનિક BBBRC કેન્દ્રનું લોકાર્પણ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Embed widget