શોધખોળ કરો

જ્યારે દુશ્મનમાં ભારતના પરાક્રમનો ડર હોય તો એ ડર સારો છેઃ PM મોદી

  નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પોતાના કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયો અને તેને લઇને દેશમાં આવેલા ફેરફારને લઇને પોતાના વિચારો જણાવ્યા હતા. આ દરમિયાન તેમણે આજના ભારતને નિડર અને નિર્ણાયક ગણાવતા કહ્યું કે, આજનું ભારત, નવું ભારત છે. તેમણે કહ્યું કે, આજના દેશની અંદર અને બહાર દેશ વિરોધી લોકોમાં ડર પેદા થઇ ગયો છે અને આ ડર સારો છે. વડાપ્રધાને કહ્યું કે, એક-એક જવાનનું લોહી આપણા માટે અનમોલ છે. તેમણે સવાલ કર્યો હતો કે  અગાઉ કોઇ જવાન શહીદ થતો હતો તો તેના જવાબમાં કોઇ મોટી કાર્યવાહી થતી હતી? પરંતુ હવે કોઇ ભારતને આંખ બતાવવાનો પ્રયાસ કરી શકતું નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હાલની સરકાર દેશહિતમાં તમામ નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે. અમારી સરકારના નેતૃત્વમાં દેશ નવી નીતિ અને નવી રીતિ પર ચાલી રહ્યો છે અને આખી દુનિયા તેને સમજી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સવા કરોડ દેશવાસીઓના વિશ્વાસ સાથે દેશ આગળ વધી રહ્યો છે અને આ એકતાએ દેશની અંદર અને બહાર દેશ વિરોધી લોકોમાં એક ડર પેદા કરી દીધો છે. જ્યારે દુશ્મનને ભારતના પરાક્રમનો ડર હોય તો તે સારો છે. જ્યારે આતંકના આકાઓમાં સૈનિકોના શૌર્યનો ડર હોય તો એ ડર સારો છે. જ્યારે ભાગેડુઓમાં પણ કાયદા અને સંપત્તિ જપ્ત થવાનો  ડર હોય તો એ ડર સારો છે.

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget