શોધખોળ કરો

સરંક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂતી આપશે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હિંદ મહાસાગરમાં સંપૂર્ણ સુરક્ષાકર્તા તરીકે ભારતની ક્ષમતાને વધારશે અને તેને રણનીતિક ભાગીદારીવાળા મિત્ર રાષ્ટ્રોને રક્ષા પૂરી પાડનાર દેશ પણ બનાવશે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરવારે કહ્યું કે, કેન્દ્ર સરકારનો ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ આત્મકેન્દ્રિત નહીં પરંતુ ભારતને સક્ષમ બનાવવા અને વૈશ્વિક શાંતિ તથા અર્થવ્યવસ્થાને વધુ સ્થિર કરવામાં મદદ કરવા માટે છે. સરંક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પર આયોજિત એક ડિજિટલ કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હિંદ મહાસાગરમાં સંપૂર્ણ સુરક્ષાકર્તા તરીકે ભારતની ક્ષમતાને વધારશે અને તેને રણનીતિક ભાગીદારીવાળા મિત્ર રાષ્ટ્રોને રક્ષા પૂરી પાડનાર દેશ પણ બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય સરંક્ષણ ઉદ્યોગને મજબૂતી આપવાના ઉદ્દેશ્યથી ના માત્ર કેટલાક ડિફેન્સ ઉપકરણો પર આયાત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી ટેકનોલોજીના વિકાસ અને રક્ષા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને મોટી ભૂમિકા આપવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું, ગત દિવસોમાં શ્રમ કાયદામાં સુધારો કરવાનો સિલસિલો શરુ થયો હતો, તે સતત ચાલી રહ્યો છે. કેટલાક વર્ષ પહેલા સુધી આ પ્રકારના વિષયો પર વિચાર પણ નહોતો કરવામાં આવ્યો અને આજે આ સુધારાને અમલી બનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના પ્રયાસ અને પ્રતિબદ્ધતા તમારી સામે છે. હવે આત્મનિર્ભર ભારતના સંકલ્પને આપણે સાથે મળીને પૂરો કરવાનો છે. પછી તે ખાનગી ક્ષેત્ર હોય કે, સરકારી કે વિદેશી, બધા માટે આત્મનિર્ભર ભારત મહત્વપૂર્ણ સંકલ્પ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget